What do you think?
Rate this book


Paperback
First published June 30, 2009
આ જીવન દોરડા પર ચલતા નટ જેવું છે. એક તરફથી બીજી તરફ અને બીજી તરફથી આ તરફ... સાચે જ, એ નટ પ્રવાસ નથી કરતો, અને છતાં એ સતત ચાલે છે... એની સાથે, એણે સતત એ પણ ધ્યાન રાખવાનું છે કે ધ્યાનચૂક ના થાય! આટલી બધી મહેનત અને કુશળતા સાથે સતત ચાલતી વ્યક્તિ પણ ક્યાંય પહોંચી નથી શકતી એ નવાઈ ની વાત છે!