મનુષ્યની અંદરની અંધાધૂંધી અને દુ:ખોનું મુખ્ય કારણ ચેતનાનો અભાવ અને સાચા સ્વ-જ્ઞાનનો અભાવ છે. આ પુસ્તક મનુષ્યોની આ સમસ્યાના સંદર્ભમાં છે અને ચેતનાને સમજવા અને પ્રાપ્ત કરવા અને દુ:ખને રૂપાંતરિત કરવા માટેની પધ્ધતિનો તબ્બકાવાર (step by step) ઉઘાડ કરે છે. સાધનાનું ક્ષેત્ર આ પુસ્તક પોતાના પરની સાધનાના વિશાળ ફલકનો એકંદર ખ્યાલ આપે છે – મનુષ્ય-યંત્રનો અભ્યાસ, પોતાના પરની સાધનાની શરૂઆત, સાધનાની મૂળભૂત આવશ્યકતાઓ, મનુષ્યના આંતરિક વિભાજનોનો અભ્યાસ, અને કાર્યાધ્યક્ષ (Steward)નો વિકાસ. ચેતના આ પુસ્તક ચેતના, આત્મ-સ્મરણ અને સભાનતાના વિવિધ વ્યહવારુ પદ્ધતિઓની વિગતવાર ચર્ચા કરે છે – એટલે કે 'પ્રથમ-સભાન-આઘાત'. દુઃખોનું રૂપાંતરણ આ પુસ્તક અંતરાત્મા વિશે, વાસ્તવિક અને બિનજરૂરી દુ:ખોના ભેદ