What do you think?

વંશ-વારસ 3
સનસનાટી થી ભરપૂર કથાનો ત્રીજો અને આખરી ભાગ.
476 pages, Hardcover
Published April 27, 1990
About the author
Harkisan Mehta
30 books203 followersMehta was born in Mahuva near Bhavnagar, Gujarat on 25 May 1928. He completed his school education from M. N. Highschool in Mahuva.
He studied till inter Arts. He married on 10 February 1953 in Matunga, Mumbai.He served as an editor of Gujarati weekly, Chitralekha, from 1958 to 1998.
He died on 3 April 1998 in Mumbai following heart attack

Ratings & Reviews
Friends & Following
Create a free account to discover what your friends think of this book!
Community Reviews
Displaying 1 - 1 of 1 review
May 25, 2023
લાગે છે કે ધારાવાહિક તરીકે છપાતું હોવાથી લેખક પર પ્રેશર હશે કે - ચાલુ રાખો, ભલે કહાની ખેંચવી પડે. કેમ કે એવું દેખાઈ આવે છે કે લગભગ સો જેટલા પાના ખેંચાયા છે કે વાંચીને લાગે કે , આ ટ્રેક ન હોત તો પણ ચાલત. ખાસ કરીને માનસી નો પહેલો કેસ.
હશે. પણ છતાં, મહેતાજી મોજ તો કરાવે છે. આ ભાગ માં થ્રીલર મોટા લેવલ પર જાય છે અને અહીં લેખક ની હથોટી વર્તાય છે. એંગેજીંગ અને દિલધડક સીન્સ થી ભરપુર. ખાસ કરીને છેલ્લુ પ્રકરણ.
મારી વાંચેલી પહેલી હરકિસન મહેતા લિખિત નોવેલ, ફેન બનાવી ગઈ !