મારી સાથે જ કેમ આવું થાય છે ? દરેક વખતે મારે જ સહન કરવાનું ? મારી ભૂલ નથી ત્યારે મારે શા માટે ભોગવવું?
આવા અસંખ્ય પ્રશ્નોના જવાબોની ખાતરીપૂર્વકની ઊંડાણપૂર્વક તાર્કિક સમજૂતી મેળવીને , ટેન્શન ફ્રી થવા માટે , દરેક વ્યક્તિએ ચોક્કસપણે 'જેલર' વાંચવું જ જોઈએ.
આ પુસ્તક માટે કહી શકાય કે ….
A master piece for Mental Peace. (English translated) Why do such things happen only to me? Why do I only have to suffer every time? Why should I suffer when I am not at fault?
For a deeply convincing logical explanation of such innumerable questions, one must definitely read 'Jailer'.