Jump to ratings and reviews
Rate this book

નિર્દોષ અપરાધી..!?: (સસ્પેન્સ થ્રિલર કથા)

Rate this book
રિસોર્ટના એક બંધ રૂમમાં એક દંપતિની લાશ મળે છે. જોનારા બધા એવું જ સમજે છે કે બંનેએ એકસાથે આત્મહત્યા કરી લીધી છે, પરંતુ તપાસ કરવા આવેલા ઈન્સ્પેક્ટર સૂર્યાને એ ઘટનામાં હત્યાની આશંકા જાગે છે અને એક પછી એક રસપ્રદ વળાંકો સાથે વાર્તામાં નવા-નવા રહસ્યમય તત્વો ઉમેરાતાં જાય છે. શું એ બંનેનાં કાતિલને પકડવામાં કે પછી કેસને ઉકેલવામાં ઈન્સ્પેક્ટર સૂર્યા સફળ થશે? જાણવા માટે પહેલેથી છેલ્લે સુધી છેક સુધી જકડી રાખે એવી એકદમ રસપ્રદ લેખનશૈલીમાં લખાયેલી રહસ્ય-રોમાંચ તથા થ્રીલરથી ભરપૂર એવી "નિર્દોષ અપરાધી..!?" વાર્તાને અત્યારે જ વાંચો.

આ વાર્તા "પ્રતિલિપિ" દ્વારા આયોજિત 'રહસ્યકથા સ્પર્ધા'માં ટોપ-20 માં વિજેતા🏆 બની હતી.

70 pages, Kindle Edition

Published November 16, 2023

2 people are currently reading

About the author

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
3 (33%)
4 stars
1 (11%)
3 stars
3 (33%)
2 stars
2 (22%)
1 star
0 (0%)
No one has reviewed this book yet.

Can't find what you're looking for?

Get help and learn more about the design.