Jump to ratings and reviews
Rate this book

રંગબેરંગી વાર્તાવિશ્વ : (ખટમીઠી ચટપટી અવનવી વાર્તાઓનો અનોખો સંગ્રહ)

Rate this book
નમસ્તે વાચકમિત્રો, હું કોઈ પણ નવલકથા કે ટૂંકી વાર્તાઓને વાર્તા કહેવા કરતાં પણ "વાર્તાવિશ્વ" કહેવડાવાનું જ વધુ પસંદ કરીશ. મારા માટે તો દરેક વાર્તાનો સર્જક એક નવા જ વિશ્વનું નિર્માણ કરતો હોય છે, જેમાં વાચકોને મ્હાલવાનો અનેરો લ્હાવો મળતો હોય છે. એ વાર્તાવિશ્વોની સફરમાં ઘણીવાર ખુશ કે આનંદિત થવાતું હોય છે, તો ક્યારેક જીવનને મનભરીને માણવાનું એક કારણ પણ આવા વાર્તાવિશ્વોમાં જ મળી જતું હોય છે. આવા અમુક વાર્તાવિશ્વો ક્યારેક આપણા જીવનને ધરમૂળથી બદલાવી નાખવા માટે પણ કારણભૂત બની જતાં હોય છે.

આપણામાંથી મોટાભાગના લોકો વાર્તાઓ સાંભળીને કે વાંચીને મોટાં થયા છે. એ વાર્તાઓ જ છે, જેણે આપણાં માનસિક ઘડતરમાં ઘણો ફાળો આપ્યો છે. ઘણાં વર્ષોથી લોકકથાઓ, બોધકથાઓ, પંચતંત્રની કથાઓ, પરીકથાઓ, &

122 pages, Kindle Edition

Published December 12, 2023

4 people are currently reading

About the author

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
1 (33%)
4 stars
0 (0%)
3 stars
1 (33%)
2 stars
0 (0%)
1 star
1 (33%)
No one has reviewed this book yet.

Can't find what you're looking for?

Get help and learn more about the design.