Jump to ratings and reviews
Rate this book

Angar [Volume 1 of 3]

Rate this book
Fiction based on Osho Rajanish's life

544 pages, Hardcover

First published January 1, 1993

40 people are currently reading
430 people want to read

About the author

Ashwini Bhatt was born to educationist Harprasad Bhatt and Sharadaben Bhatt on 12 August 1936 in Ahmedabad. He graduated in psychology. He was interested in theatre and he worked as a child artist in Gujarati adoption of Bengali drama Bindur Chhele (Bindu No Kiko). He had failed in several business ventures like poultry farm to a vegetable vendor before starting career as a writer. He moved to United States in 2002. He died on 10 December 2012 at Dallas, Texas, US

He wrote twelve novels and three novellas. He translated several works in Gujarati including Alistair MacLean and James Hadley Chase. He also translated Freedom at Midnight by Collins and Lapierre in Gujarati as Ardhi Rate Azadi which was critically acclaimed.

His serialized novels include Othaar, Faanslo, Aashka Maandal, Katibandh, Nirja Bhargav, Lajja Sanyal, Aayno, Angaar, Jalkapat and Aakhet. Besides writing novels, he was also involved in theatre. His Katibandh was made into TV series.

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
47 (50%)
4 stars
30 (32%)
3 stars
9 (9%)
2 stars
2 (2%)
1 star
5 (5%)
Displaying 1 - 13 of 13 reviews
Profile Image for Nickoonj Vanani.
1 review3 followers
October 13, 2015

"તેં ખજૂરાહોનાં મંદિરો જોયાં છે? તેની પેનલ્સ અને શિલ્પાકૄતિઓ જોઈ છે? એ જોઈને તને ધૄણા ઊપજી હતી? કે તેનાં... અનુપમ શિલ્પો જોઇને તેં ફોટોગ્રાફ્સ પણ લીધા હતા? "
" લીધા હતા... એ 'સેક્સ્યુઅલ ઓર્જિન શિલ્પો છે એટલે નહિ'. "
" તો? "
" શિલ્પકળાનો ઉત્તમોત્તમ નમૂનો છે માટે. "
" પણ તેમાં ઉત્તમ શું જણાયું? " અવનીશએ પૂછ્યું. ઈશાન વિચારમાં પડ્યો.
" શા માટે એ જિન્સી, જાતીય, અનંગસંવેગથી ભરેલાં શિલ્પો તને ગમ્યાં? "
" વેલ... એ આકૄતિઓની અદ્ઃભુત સપ્રમાણતા.... તેની કારીગરી..."
" એ સિવાય? " ભગવાને પૂછ્યું. ઈશાને જવાબ ના આપ્યો.
" શા માટે ખજુરાહો લોકોને ગમે છે? લોકોને તેના વિશે સૂગ કેમ નથી? શા માટે બધા એ જુએ છે? તેના ફોટોગ્રાફ્સ લે છે?..... તેનો જવાબ છે. કારણ એ આકૄતિઓનો ભાવ.... પારાવાર અનંગાઆવેગમાં ઉન્મત્ત થવાં છતાં તેમના કંડારાયેલા ચહેરા પરનો અદ્ભુત સંવેગ... શાંતિ... ચિદાનંદ અને નિર્ભેળ સંલગ્નતા. માણસ જ્યારે એ શિલ્પો જુએ છે ત્યારે તેનામાં આસુરી હવસખોર ભાવનઓ પેદા થાતી નથી. બ્લૂ ફિલ્મોમાં જોવા મળતી તદ્દન કામુક, બેઢંગી, કદરૂપી 'સેક્સ' ત્યાં નથી. ત્યાં બ્લૂ ફિલ્મોના નિર્માતાઓ અને પાત્રોને પણ અચરજ થાય તેવાં દ્રશ્યો કંડારેલાં છે છતાં તેમાં લોલુપતા નથી. વિષયાસક્ત તંગ ચહેરા નથી. સત્યમ્ શિવમ્ સુંદરમ્ નો અનુલેખ તેમનાં અંગોમાં કોરેલો છે, આંખોમાં કંડારેલો છે.
'સેક્સ' ને આપણે જીવનમાં ગેરવાજબી પ્રાધાન્ય આપ્યું છે. તેને પાપ ગણ્યું છે. પ્રચ્છન્ન માનવજરૂરિયાત ગણી છે. તેનો સ્વીકાર કર્યો છે પણ તે અંધકારમાં, આપણાં બાળકોને આપણે નાનપણથી એક અંધકારમાં રાખીએ છીએ. તેમને તેથી જ કુતૂહલ થાય છે. એ જિજ્ઞાસાને, તેમના કુતૂહલ થાય છે. એ જિજ્ઞાસાને, તેમના કુતૂહલને સંતોષવા માટે તેમની પાસે કોઈ રસ્તો નથી. તેથી તે બીજાને, સમવયસ્કને પૂછે છે. કશુંક વાંચવા-જોવા પ્રયાસ કરે છે અને તે કામ પણ તે મુક્ત રીતે કરી શકતું નથી. તેને છુપાવીને પુસ્તક લાવવું પડે છે, ફોટા લાવવા પડે છે. ફિલ્મો જોવી પડે છે. અર્ધદગ્ધ બીજા અર્ધદગ્ધને પૂછે છે. અજ્ઞાની બીજા અજ્ઞાનીને પૂછે છે. અંધારે બેઠેલું ઘુવડ ચીબરીને પૂછે છે સુર્યનું તેજ ક્યાં સુધી પહોંચે છે?
" એટલે તમે અનિયંત્રિત સેક્સને પુરસ્કૄત કરો છો? " ઈશાને અંગ્રેજીમાં પ્રશ્ન કર્યો.
" નિયંત્રિત અને અનિયંત્રિત 'સેક્સ' શબ્દ વાપરીને જ, આપણે આવી વાતને જટિલ બનાવીએ છીએ. જે ઉર્જા છે તે અનિયંત્રિત જ હોય છે. જે અન્ય પરિબળોથી, કશીક ચાલાકીથી, કશીક કૄત્રિમતાથી નિયંત્રિત થઈ શકે છે અને ત્યારે તે નૈસર્ગિક નથી રહેતી. યુવાનોને, કિશોરોને, કિશોરીઓને, નગ્ન ફોટા જોવા ગમે છે, કારણ તેમને શરીરનો પરિચય નથી. સૌ કપડાં પહેરે છે. કોઈ કહેશે નગ્નતાને ઢાંકવા સૌ કપડાં પહેરે છે. હું સંમત નથી એવી વાતથી. કપડાં એવી રીતે પહેરાય છે જેથી શરીરના વળાંકો દેખાય, ઊપસી આવે. કંઈક પાતળા તાણાવાણામાંથી દ્રશ્યમાન થાય. મિનિસ્કર્ટ કે મીડીસ્કર્ટ કે પછી શોર્ટસ કે આ શચીએ પહેરેલું જીન્સ. અંગો દેખાય છતાં ઢંકાયેલા રહે. શા માટે? એ પ્રાણીજન્ય છે. નગ્નતા નૈસર્ગિક છે. કપડાં કૃત્રિમ આવરણ છે. શરીરના રક્ષણ માટે કપડાં પહેરવામાં આવે એવું કોઈ કહે તો એ વાજબી છે. હું નગ્નતાનો પ્રચારક નથી. કપડાં પહેરાય તેનો વિરોધ નથી કરતો. હું જાતે કપડાં પહેરું છું. પણ તેમાં નગ્નતા ઢાંકવાનો હેતુ નથી. બાળકને સ્તનપાન કરાવતી માતાનું દ્રશ્ય જોઈને મમત્વ- મમતા નો આર્વિભાવ ખડો થાય છે, જિન્સી આવેગ નહિ. આદિવાસી સ્ત્રીને જોઈને જિન્સી ઉષ્મા ઊઠતી નથી. પરંતુ આદિવાસી સ્ત્રીના સ્વરૂપે રૂપરી પરદે આવતી ઓરત જિન્સી ઉન્માદ જગાવવા આવે છે. જ્યાં પરિચિતતા છે ત્યાં રહસ્ય નથી. અને જ્યાં રહસ્ય નથી ત્યાં જિજ્ઞાસા નથી અને જ્યાં જિજ્ઞાસા નથી ત્યાં જાણવાનો ઉત્સાહ નથી.
અને એટલે જ બાળકોને મોટી ઉંમર સુધી ઘરમાં નગ્ન રાખવાં જોઈએ. ફરવા દેવાં જોઈએ. આજે તો ડાયપર્સ આવ્યાં છે. બાળક જન્મતાંની સાથે જ કપડાંની કેદમાં પુરાય છે. પરિણામે શરીર, નગ્ન શરીર તેના આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. એ આકર્ષણમાંથી ઉન્માદ જાગે છે. સમસ્યાઓ ખડી થાય છે. એ સમસ્યાઓ પ્રવર્તે છે. એટલે જ ધર્મપ્રચારકો ઉપદેશ આપી શકે છે. બ્રહ્મચર્ય, અનાસક્તિ, અપરિગ્રહની વાતો કરી શકે છે, ઉપદેશ આપીને પોતાનું સ્થાન ટકાવી શકે છે. મંદિરો બાંધી શકે છે. કથાવાર્તાઓ કરી શકે છે. પણ જો સમસ્યા જ ના હોય તો? તો બિચારા ધર્મપ્રચારકોનું શું થાય? તેમને સાચેસાચ 'બ્રહ્મચર્ય' માં રસ નથી. તેમને તો નિરંકુશ પ્રજોત્પત્તિની સમસ્યામાં દિલચશ્પી નથી. જિન્સી પરિતૃપ્તિ એ અલૌકિક અનુભૂતિ છે, અનુભવ છે. તેવી દ્રષ્ટિ પ્રજામાં, આમલોક માં ફેલાય તે તેમને અનુકુળ નથી. આમ એક વિષચક્ર ચાલ્યાં કરે છે અજ્ઞાનનું... પાપની લાગણીનું વિષચક્ર અને એ પાપની લાગણી સાથે જ થયેલા સાહચર્યથી પ્રજા પેદા થયા કરે છે. આકસ્મિક યોગાનુયોગ ઉત્પન્ન થયેલી પ્રજા. "
- અંગાર, પૃષ્ઠ- ૨૦૪ થી ૨૦૬.
લેખક- અશ્વિની ભટ્ટ.
9 reviews1 follower
March 12, 2018
Best book of ashwini bhatt till date. Its a story of ishan and sachi. Whole story set around Bhagwan avanish which is base on osho rajnish. In his ashram(abhyaran), one of his follower murdered and in investigation it come out that ashram is not as good as it seems.

philosophy explain in all three book is awesome. bit lenghty but overall good book.
1 review1 follower
April 9, 2019
how to open this book??
This entire review has been hidden because of spoilers.
Displaying 1 - 13 of 13 reviews

Can't find what you're looking for?

Get help and learn more about the design.