આ બુક માં ૭ અલગ - અલગ સામાજિક વાર્તા નું નિરૂપણ કરવામાં આવ્યું છે.. સમાજમાં ચાલતા ખોટા રિવાજો, ખોટી લોક-માનસિકતા કે પછી ખરાબ આધુનિક વિચારધારા ને પરિણામે કુટુંબ કે વ્યક્તિગત થતાં નુકશાન પર અથવા તો એક વખત વિચાર માંગી લે તેવી ઘટના કાલ્પનિક વાર્તા રૂપે દર્શાવેલી છે.. અહી વર્ણવેલી તમામ વાર્તા ભાવનાત્મક છે.