Jump to ratings and reviews
Rate this book

Aayesha

Rate this book
આયેશા નામની એક અત્યંત સુંદર યુવતીનું કુટુંબ વર્ષોથી આર્થિક સંઘર્ષ કરી રહ્યું છે. તેના પિતા વર્ષો અગાઉના પૅરેલિસિસ અટૅકને કારણે પથારીવશ છે. માતા લોકોના ઘરોમાં કામ કરીને જેમતેમ ઘરનું ગુજરાન ચલાવે છે. નાની બહેન સ્વરા કૉલેજમાં અભ્યાસ કરે છે. આ સ્થિતિમાં નોકરી મેળવવા માટે હવાતિયાં મારી રહેલી આયેશાને અનેક કંપનીઝમાંથી રિજેક્શનનો સામનો કર્યા પછી બિઝનેસ ટાયકુન અશોક અરોરાના જમણા હાથ સમી શ્રુતિ મલિકની મદદથી અરોરા ઈન્ડસ્ટ્રીઝમાં ધરખમ પગારથી નોકરી મળી જાય છે. આયેશાને લાગે છે કે તેનાં કુટુંબના આર્થિક સંઘર્ષનો અંત આવી ગયો અને હવે તેના જીવનમાં સુખદ વળાંક આવી રહ્યો છે, પણ એ જ વખતે એક ઘટનાને કારણે આયેશાના જીવનમાં ઝંઝાવાત સર્જાઈ જાય છે અને સીધીસાદી આયેશા એક વિષચક્રમાં ફસાતી જાય છે.

220 pages, Kindle Edition

About the author

Aashu Patel

18 books1 follower

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
0 (0%)
4 stars
0 (0%)
3 stars
0 (0%)
2 stars
1 (100%)
1 star
0 (0%)
No one has reviewed this book yet.