પ્રસ્તુત પુસ્તકમાં મેં મારા અનુભવોના માધ્યમથી જીવનની વાસ્તવિકતાને બતાવવા પ્રયત્ન કર્યો છે. ખુલ્લું મસ્તિષ્ક રાખીને હું વિચર્યો છું. એટલે મેં ઘણુંયે પકડી પકડીને છોડી દીધું છે. જયારે મને એમ સમજાય છે કે આ સત્ય તથા હિતકારી નથી ત્યારે હું તેનો ત્યાગ કરી દઉં છું. હું પરિવર્તનવાદી છું. વિશ્વ સતત પરિવર્તિત થઇ રહ્યું છે એટલે તે નવું, તાજું તથા સત્તાવાળું છે.
BEST BOOK TO READ AND EVEN WE GET TO KNOW THE REALITY AND INNER TRUTH OF SOCIETY. SWAMIJI HAS DEEPLY GONE EACH AND EVERY ASPECT OF REAL LIFE. WHAT A DESCRIPTION THEY HAVE GIVEN IN THE BOOK IS AMAZING AND REALISTIC.