ManishaAuthor 6 books51 followersFollowFollowFebruary 21, 2026ભગવતી સૂત્ર ખુબ જ અઘરું સૂત્ર છે. જેણે જૈન ધર્મનો વ્યવસ્થિત પૂર્વાભ્યાસ કર્યો હોય તે જ તેને વાંચી કે સમજી શકે. તોય આ ભાગમાં કેટલાક વિષયો એવાં હતાં જ જેને સમજવા યોગ્ય વ્યક્તિ કે ગુરુનું માર્ગદર્શન જોઈએ. gujarati jainism non-fiction ...more