લાગણીઓ, પ્રેમ, હૂંફ તેમજ ત્યાગની ભાવના કુદરતે ફક્ત માણસમાં જ મૂકી છે એવું ન જ હોઈ શકે. પ્રાણીઓ તેમજ પક્ષીઓનો પણ એના પર એટલો જ અધિકાર હોય જ. છતાં માણસ પોતાના શોખો કે સ્વાર્થ માટે કુદરતના આ અંગોના અધિકારોને ધરાર અવગણતો આવ્યો છે. એક પંખીને એની રીતે જીવવાનો અધિકાર નહીં? એને હમેશા માણસથી બીતા જ રહેવાનું? એ તો વળી ક્યાંનો ન્યાય? પંખીજગતમાં પણ ક્યારેક કોઈ એવું જાગે જે માણસના આ વલણનો વિરોધ કરે. ભલે એ માણસને કંઈ કરી ન શકે, પરંતુ એ પંખીઓને જરૂર વિચારતા કરી મૂકે! અહીંયા અજોડ એવું જ એક પાત્ર છે. નાનપણથી દુનિયા પ્રત્યે, વાતાવરણ પ્રત્યે તેમજ માણસ પ્રત્યે એને ઘણો વાંધો અને વિરોધ રહ્યો છે, છતાં પોતાની રીતે પંખીજીવનને સમજવાનો એનો પ્રયાસ સતત ચાલુ જ રહે છે. નાનકડા અને અસહાય પંખીબાળની અવસ્થાથી લઈને અસ્તિત્વના ઉદ્ગમને સ્પર્શી જતી એની જીવનયાત્રા રોમાંચક બની રહે છે. આશા છે કે આ કથા આપણને પ્રકૃતિ તેમજ એના અંશોને સમજવામાં ક્યાંક ઉપયોગી થશે. 'અજોડ' પર હતી એવી જ કુદરતની મહેરબાની આપણા પર પણ રહે એવી પ્રાર્થના...
ડૉ.વીજળીવાળાની પંખી પરની વાર્તા લાગણીઓ, પ્રેમ માણસમાં જ છે એમ માનવુ ભૂલભરેલું છે અજોડ ડૉ.આઈ.કે. વીજળીવાળા ડૉ વીજળીવાળાએ આ એક પક્ષીની વાર્તા મૂકી છે. લાગણીઓ, પ્રેમ, હુંફ, તથા ત્યાગની ભાવના કુદરતે માત્ર માણસમાં જ પોલો કોએલેનું અદભૂત પુસ્તક એલ્કેમિસ્ટ આ પુસ્તકનો દુનિયાની 67 ભાષામાં અનુવાદ થયો છે હેમેન ભટ્ટ દરેક દસકાઓમાં એક એવું પુસ્તક પ્રકાશિત થાય છે,તેના વાંચકોના જીવનને હંમેશ માટે બદલાવી દે છે. પોલો કોએલેઓનું ધી એલકેમિસષ્ટ આવું જ અદભુત પુસ્તક છે. આ પુસ્તકનો વિશ્વની ૬૭ ભાષામાં અનુવાદ થયો છે.તેમના પુસ્તકોની ૧૦ કરોડ ઉપરાંત નકલોનુ વેચાણ વિશ્વભરમાં થયું છે. આ એ અમર પુસ્તકનો અધિકૃત સંપૂર્ણ અનુવાદ છે.આ કથા આપણને આપણાં હૃદયનો અવાજ સાંભળવાની, આપણાં જીવન વિખરાયેલા ચિન્હો અને શુકનોને યોગ્ય સમયે ઓળખી પોતાના સ્વપ્ના પૂરાં કરવા માટે પ્રયત્નશીલ રહેવાની કળા શીખવે છે. કિમીયાગરે કાફલા પૈકી તમારા આત્મામાં એટલો તો ઊંડો ધરબાઈ જાય છે કે, તે દેખાતો સુધ્ધાં નથી.છતા એ રહે છે તો અકબંધ. આપણાં એ ઊંડે ધરબાયેલા સપનુ બહાર ખેંચી લાવવાની હિંમત હોય તો પણ આપણે બીજા એક અવરોધનો સામનો કરવો પડે છે: પ્રેમ. આપણે શું કરવું છે એ આપણે જાણીએ છીએ પણ તે સ્વપ્ન પાછળ જવા માટે બધું ત્યાગીએ છીએ ત્યારે આપણે પોતાની આસપાસના પ્રિય લોકોને દુ:ખી કરવામાં ભય અનુભવીએ છીએ. આપણને એ નથી સમજાતું કે,પ્રેમ તો પ્રેરણામૂર્તિ છે,તે કદી પ્રગતિ કરતાં આપણને નહીં રોકે.જે લોકો હૃદયપૂર્વક હિત ઈચ્છતા હોય છે તેઓ એમ જ ઈચ્છે કે આપણે સુખી થઈએ.બલકે તેઓ આપણી એ તરફની યાત્રામાં સામેલ થવા તૈયાર હોય છે.l આપણે જો પ્રેમને એક પ્રેરકબળ તરીકે સ્વીકારી લઈએ તો એક ત્રીજો વિકલ્પ ઉભો થાય છે.એ છે આપણા માર્ગમાં આપણને પરાજય મળવાની શકયતા. બ્રહ્માજીને પાંચ મસ્તક શા માટે હતા, એનું રહસ્ય તમે જાણો છો?શિવજીના મસ્તક પર ચંદ્ર છે, તો એનુ કારણ શું ? શું ભગવાન પણ અંચઈ કરી શકે? પાર્વતીજીએ ક્યાં સંજોગોમાં પ્રચંડ યોદ્ધાનુ રુપ ધારણ કર્યું હતું? ભારતીય સંસ્કૃતિમાં ઈશ્વરનું ત્રિવિધ રુપ છે. બ્રહ્મા, વિષ્ણુ,શિવ.આ ત્રિદેવની જુદીજુદી પ્રકૃતિ હોવા છતાં આપણનેએ વૈશ્વિક ઐક્યનું મહત્વ સમજાવે છે.સૃષ્ટિના આ સર્જનહારોનું સત અને મહાત્મ્ય ભક્તો માટે અનોખું રહ્યું છે, એમના નામે મંદિરો ઉભા થાય, પ્રાર્થના,ભજનો ગવાય અને લોકોમાં તેમની શ્રધ્ધાનો મહિમા પણ ગવાય. ઓસ્કાર વાઈલ્ડે કહ્યું છે કે, "પ્રત્યેક વ્યક્તિ જેને ચાહતી હોય તેની હત્યા કરે છે". આ વાત જરાય ખોટી નથી, સત્ય છે, સામાન્ય માણસના આત્મામાં જે આપણને જોઈએ છીએ તે મળી જવાની સંભાવના એક અપરાધભાવ ઉભો કરી દે છે, આપણે આસપાસના પ્રિય લોકોને દુ:ખી કરવામાં ભય અનુભવીએ છીએ આપણે એ નથી સમજતા કે પ્રેમ તો એક પ્રેરણાસ્ત્રોત છે તેઓ કદી પ્રગતિ કરતાં આપણને નહીં રોકે.જે લોકો આપણું હૃદયપૂર્વક હિત ઈચ્છતા હોય,તેઓ એમ જ ઈચ્છે કે આપણે સુખી થઈએ બલ્કે તેઓ આપણી એ યાત્રામાં સામેલ થવા તૈયાર હોય છે. આપણે જો પ્રેમને એક પ્રેરકબળ તરીકે સ્વીકારી લઈએ તો એક ત્રીજો અવરોધ પેદા થાય છે એછે આપણાં માર્ગમાં આપણને પરાજય મળવાની શક્યતા.બીજા માર્ગો કરતાં અંત:કર્ણનો અવાજનો માર્ગ સહેલો નથી સિવાય કે એ દિશામાં આપણે સમગ્ર હ્દય સાથે જોડાયા તો પછી આપણે પ્રકાશના વીર યોદ્ધાઓએ મુશ્કેલીના સમયે ધીરજ રાખવી પડશે.સમજવુ પડશે કે આખું બ્રહ્માંડ આપણો પક્ષપાત કરવા લાગ્યું છે. ભલે એ કેવી રીતે થાય છે તેની સમજ આપણી પાસે ન હોય.
છે એમ માનવું ભૂલભરેલું છે. પાણીઓ કે પક્ષીઓને પણ પર એટલો જ અધિકાર હોય જ. છતાં માણસ પોતાના શોખ,કે સ્વાર્થ માટે કુદરતના આ અંગોના અધિકારોને ધરાર અવગણતો રહે છે.એક પંખીને એની રીતે જીવવાનો અધિકાર નહીં? એને હંમેશા માણસથી બીતા જ રહેવાનું?એ તો વળી ક્યાંનો ન્યાય? પંખી જગતમાં પણ ક્યારેક કોઈ એવું જાગે જે માણસના આ વલણનો વિરોધ કરે! ભલે એ માણસને કાંઈ કરી ન શકે. પરંતુ એ પંખીઓને જરુર વિચારતા કરી મૂકે! અહીંયા અજોડ એવું પાત્ર છે, નાનપણથી દુનિયા પ્રત્યે, વાતાવરણ પ્રત્યે અને માણસ પ્રત્યે એને ઘણો વાંધો અને વિરોધ છે. છતાં પોતાની રીતે પંખીજીવનને સમજવાનો એનો પ્રયાસ સતત ચાલુ જ છે.નાનકડા અને અસહાય પંખીબાળની અવસ્થાથી લઈ અસ્તિત્વના ઉદગમને સ્પર્શી જતી એની જઈ વધુ જીવનયાત્રા રોમાંચક બની રહે છે. ડૉ વીજળીવાળાએ એવી આશા વ્યક્ત કરી છે કે, આ કથા આપણને પ્રકૃતિ તથા તેના અંશોને સમજવામાં ક્યાંક ઉપયોગી થશે. ગ્રીસ લ્યુકોજીરેનસ નામે ઓળખાતા આ પંખીઓ સાયબીરિયા રશિયાથી લગભગ પાંચ હજાર માઈલ કરતા પણ લાંબી ખેપ ખેડીને ભારતમાં શિયાળો ગાળવા આવતા હતાં.એનુ ભારતીય ભાષામાં કાંઈ ખાસ નામ નથી.આપણી ઉત્તરમાં ચીન છે. આથી ઉતર તરફથી આવતા આ પક્ષીઓને કુલંગ એવું નામ અપાયું છે.પોતાના નાનકડા બચ્ચાઓ સાથે આટલી લાંબી મુસાફરી કરીને આવતા એ પંખીઓ,લગાતાર શિકારને કારણે ધીમેધીમે લુપ્ત થતાં ગયાં! હાલ એમની સંખ્યા અઢીથી ત્રણ હજાર જ છે. સાયબીરિયાના ત્રણ વસાહતો પૂર્વ, મધ્ય અને પશ્ચિમમાં આવેલી ત્રણ વસાહતોમાંથી મધ્ય વસાહતના કેન લગભગ નેસ્તનાબૂદ થઈ ગયા છે. પશ્ચિમફાંટામા પણ હવે ગણ્યાગાંઠ્યા જ કેન રહ્યા છે. ફક્ત પૂર્વના ઝૂંડમાં ત્રણેક હજાર પંખીઓ રહ્યા છે. જે હવે ચીનના પોય°ગ સરોવરના કાંઠે શિયાળો ગાળે છે, આપણી જેમ જિંદગી આરામથી અને બીક વિના ગુજારવાનો આકાશમાં ફરતા આ પંખીઓને પણ એટલો જ હક્ક છે.આપણે આપણી જાતને સર્વોપરી માનીને આવા અત્યાચારો જ કર્યા છે.એનો પસ્તાવો કરવાનો સમય આવી ગયો છે એવું નથી લાગતું? ક્યાં સુધી આપણે આવી જાડી ચામડી જ ધારણ કરી રાખીશું? કેટલા ગગન શ્રી અને કેટલા અજોડ આપણાથી આમ જ દુઃખી થતા રહેશે? આ પૃથ્વી પર આપણો હક્ક જરૂર છે પરંતુ આપણા એકલાનો નહીં. અગણિત પશુઓ, પંખીઓ, વૃક્ષો, તથા અન્ય સજીવોનો પણ એટલો જ હક્ક છે.ચાલો આપણે એવી દષ્ટિ કેળવીએ, ભલે એ બધા પણ નિર્ભય બનીને જીવે તો જ વસુદૈવ કુટુંબકમ સાર્થક થશે. .ડૉ.વીજળીવાળાની પંખી પરની વાર્તા લાગણીઓ, પ્રેમ માણસમાં જ છે એમ માનવુ ભૂલભરેલું છે અજોડ ડૉ.આઈ.કે. વીજળીવાળા ડૉ વીજળીવાળાએ આ એક પક્ષીની વાર્તા મૂકી છે. લાગણીઓ, પ્રેમ, હુંફ, તથા ત્યાગની ભાવના કુદરતે માત્ર માણસમાં જ પોલો કોએલેનું અદભૂત પુસ્તક એલ્કેમિસ્ટ આ પુસ્તકનો દુનિયાની 67 ભાષામાં અનુવાદ થયો છે હેમેન ભટ્ટ દરેક દસકાઓમાં એક એવું પુસ્તક પ્રકાશિત થાય છે,તેના વાંચકોના જીવનને હંમેશ માટે બદલાવી દે છે. પોલો કોએલેઓનું ધી એલકેમિસષ્ટ આવું જ અદભુત પુસ્તક છે. આ પુસ્તકનો વિશ્વની ૬૭ ભાષામાં અનુવાદ થયો છે.તેમના પુસ્તકોની ૧૦ કરોડ ઉપરાંત નકલોનુ વેચાણ વિશ્વભરમાં થયું છે. આ એ અમર પુસ્તકનો અધિકૃત સંપૂર્ણ અનુવાદ છે.આ કથા આપણને આપણાં હૃદયનો અવાજ સાંભળવાની, આપણાં જીવન વિખરાયેલા ચિન્હો અને શુકનોને યોગ્ય સમયે ઓળખી પોતાના સ્વપ્ના પૂરાં કરવા માટે પ્રયત્નશીલ રહેવાની કળા શીખવે છે. કિમીયાગરે કાફલા પૈકી તમારા આત્મામાં એટલો તો ઊંડો ધરબાઈ જાય છે કે, તે દેખાતો સુધ્ધાં નથી.છતા એ રહે છે તો અકબંધ. આપણાં એ ઊંડે ધરબાયેલા સપનુ બહાર ખેંચી લાવવાની હિંમત હોય તો પણ આપણે બીજા એક અવરોધનો સામનો કરવો પડે છે: પ્રેમ. આપણે શું કરવું છે એ આપણે જાણીએ છીએ પણ તે સ્વપ્ન પાછળ જવા માટે બધું ત્યાગીએ છીએ ત્યારે આપણે પોતાની આસપાસના પ્રિય લોકોને દુ:ખી કરવામાં ભય અનુભવીએ છીએ. આપણને એ નથી સમજાતું કે,પ્રેમ તો પ્રેરણામૂર્તિ છે,તે કદી પ્રગતિ કરતાં આપણને નહીં રોકે.જે લોકો હૃદયપૂર્વક હિત ઈચ્છતા હોય છે તેઓ એમ �� ઈચ્છે કે આપણે સુખી થઈએ.બલકે તેઓ આપણી એ તરફની યાત્રામાં સામેલ થવા તૈયાર હોય છે.l આપણે જો પ્રેમને એક પ્રેરકબળ તરીકે સ્વીકારી લઈએ તો એક ત્રીજો વિકલ્પ ઉભો થાય છે.એ છે આપણા માર્ગમાં આપણને પરાજય મળવાની શકયતા. બ્રહ્માજીને પાંચ મસ્તક શા માટે હતા, એનું રહસ્ય તમે જાણો છો?શિવજીના મસ્તક પર ચંદ્ર છે, તો એનુ કારણ શું ? શું ભગવાન પણ અંચઈ કરી શકે? પાર્વતીજીએ ક્યાં સંજોગોમાં પ્રચંડ યોદ્ધાનુ રુપ ધારણ કર્યું હતું? ભારતીય સંસ્કૃતિમાં ઈશ્વરનું ત્રિવિધ રુપ છે. બ્રહ્મા, વિષ્ણુ,શિવ.આ ત્રિદેવની જુદીજુદી પ્રકૃતિ હોવા છતાં આપણનેએ વૈશ્વિક ઐક્યનું મહત્વ સમજાવે છે.સૃષ્ટિના આ સર્જનહારોનું સત અને મહાત્મ્ય ભક્તો માટે અનોખું રહ્યું છે, એમના નામે મંદિરો ઉભા થાય, પ્રાર્થના,ભજનો ગવાય અને લોકોમાં તેમની શ્રધ્ધાનો મહિમા પણ ગવાય. ઓસ્કાર વાઈલ્ડે કહ્યું છે કે, "પ્રત્યેક વ્યક્તિ જેને ચાહતી હોય તેની હત્યા કરે છે". આ વાત જરાય ખોટી નથી, સત્ય છે, સામાન્ય માણસના આત્મામાં જે આપણને જોઈએ છીએ તે મળી જવાની સંભાવના એક અપરાધભાવ ઉભો કરી દે છે, આપણે આસપાસના પ્રિય લોકોને દુ:ખી કરવામાં ભય અનુભવીએ છીએ આપણે એ નથી સમજતા કે પ્રેમ તો એક પ્રેરણાસ્ત્રોત છે તેઓ કદી પ્રગતિ કરતાં આપણને નહીં રોકે.જે લોકો આપણું હૃદયપૂર્વક હિત ઈચ્છતા હોય,તેઓ એમ જ ઈચ્છે કે આપણે સુખી થઈએ બલ્કે તેઓ આપણી એ યાત્રામાં સામેલ થવા તૈયાર હોય છે. આપણે જો પ્રેમને એક પ્રેરકબળ તરીકે સ્વીકારી લઈએ તો એક ત્રીજો અવરોધ પેદા થાય છે એછે આપણાં માર્ગમાં આપણને પરાજય મળવાની શક્યતા.બીજા માર્ગો કરતાં અંત:કર્ણનો અવાજનો માર્ગ સહેલો નથી સિવાય કે એ દિશામાં આપણે સમગ્ર હ્દય સાથે જોડાયા તો પછી આપણે પ્રકાશના વીર યોદ્ધાઓએ મુશ્કેલીના સમયે ધીરજ રાખવી પડશે.સમજવુ પડશે કે આખું બ્રહ્માંડ આપણો પક્ષપાત કરવા લાગ્યું છે. ભલે એ કેવી રીતે થાય છે તેની સમજ આપણી પાસે ન હોય.
છે એમ માનવું ભૂલભરેલું છે. પાણીઓ કે પક્ષીઓને પણ પર એટલો જ અધિકાર હોય જ. છતાં માણસ પોતાના શોખ,કે સ્વાર્થ માટે કુદરતના આ અંગોના અધિકારોને ધરાર અવગણતો રહે છે.એક પંખીને એની રીતે જીવવાનો અધિકાર નહીં? એને હંમેશા માણસથી બીતા જ રહેવાનું?એ તો વળી ક્યાંનો ન્યાય? પંખી જગતમાં પણ ક્યારેક કોઈ એવું જાગે જે માણસના આ વલણનો વિરોધ કરે! ભલે એ માણસને કાંઈ કરી ન શકે. પરંતુ એ પંખીઓને જરુર વિચારતા કરી મૂકે! અહીંયા અજોડ એવું પાત્ર છે, નાનપણથી દુનિયા પ્રત્યે, વાતાવરણ પ્રત્યે અને માણસ પ્રત્યે એને ઘણો વાંધો અને વિરોધ છે. છતાં પોતાની રીતે પંખીજીવનને સમજવાનો એનો પ્રયાસ સતત ચાલુ જ છે.નાનકડા અને અસહાય પંખીબાળની અવસ્થાથી લઈ અસ્તિત્વના ઉદગમને સ્પર્શી જતી એની જઈ વધુ જીવનયાત્રા રોમાંચક બની રહે છે. ડૉ વીજળીવાળાએ એવી આશા વ્યક્ત કરી છે કે, આ કથા આપણને પ્રકૃતિ તથા તેના અંશોને સમજવામાં ક્યાંક ઉપયોગી થશે. ગ્રીસ લ્યુકોજીરેનસ નામે ઓળખાતા આ પંખીઓ સાયબીરિયા રશિયાથી લગભગ પાંચ હજાર માઈલ કરતા પણ લાંબી ખેપ ખેડીને ભારતમાં શિયાળો ગાળવા આવતા હતાં.એનુ ભારતીય ભાષામાં કાંઈ ખાસ નામ નથી.આપણી ઉત્તરમાં ચીન છે. આથી ઉતર તરફથી આવતા આ પક્ષીઓને કુલંગ એવું નામ અપાયું છે.પોતાના નાનકડા બચ્ચાઓ સાથે આટલી લાંબી મુસાફરી કરીને આવતા એ પંખીઓ,લગાતાર શિકારને કારણે ધીમેધીમે લુપ્ત થતાં ગયાં! હાલ એમની સંખ્યા અઢીથી ત્રણ હજાર જ છે. સાયબીરિયાના ત્રણ વસાહતો પૂર્વ, મધ્ય અને પશ્ચિમમાં આવેલી ત્રણ વસાહતોમાંથી મધ્ય વસાહતના કેન લગભગ નેસ્તનાબૂદ થઈ ગયા છે. પશ્ચિમફાંટામા પણ હવે ગણ્યાગાંઠ્યા જ કેન રહ્યા છે. ફક્ત પૂર્વના ઝૂંડમાં ત્રણેક હજાર પંખીઓ રહ્યા છે. જે હવે ચીનના પોય°ગ સરોવરના કાંઠે શિયાળો ગાળે છે, આપણી જેમ જિંદગી આરામથી અને બીક વિના ગુજારવાનો આકાશમાં ફરતા આ પંખીઓને પણ એટલો જ હક્ક છે.આપણે આપણી જાતને સર્વોપરી માનીને આવા અત્યાચારો જ કર્યા છે.એનો પસ્તાવો કરવાનો સમય આવી ગયો છે એવું નથી લાગતું? ક્યાં સુધી આપણે આવી જાડી ચામડી જ ધારણ કરી રાખીશું? કેટલા ગગન શ્રી અને કેટલા અજોડ આપણાથી આમ જ દુઃખી થતા રહેશે? આ પૃથ્વી પર આપણો હક્ક જરૂર છે પરંતુ આપણા એકલાનો નહીં. અગણિત પશુઓ, પંખીઓ, વૃક્ષો, તથા અન્ય સજીવોનો પણ એટલો જ હક્ક છે.ચાલો આપણે એવી દષ્ટિ કેળવીએ, ભલે એ બધા પણ નિર્ભય બનીને જીવે તો જ વસુદૈવ કુટુંબકમ સાર્થક થશે. .