Excellent and very deep book on Jainism. Recommended only for those who have in-depth knowledge of Jainism.
જૈન ધર્મ આધારિત યોગની આઠ દ્રષ્ટિઓનું વિસ્તૃત વર્ણન ધરાવતું અદ્ભૂત પુસ્તક! જૈન ધર્મના હાર્દને સમજનારા અને જૈન ધર્મને માર્ગે આધ્યાત્મિક ઊંચાઇઓને સર કરવા મથતા મુમુક્ષુઓ માટે આ એક ઉત્તમ પુસ્તક છે. 3 ભાગમાં વહેંચાયેલ આ પુસ્તકના કુલ 1400 પાનાં છે. ખૂબ જ ચિંતન માંગી લેતા એના વિવિધ પાસાઓને કારણે આ પુસ્તક વાંચતા મને 2 વર્ષ લાગ્યા. કદાચ થોડા વર્ષો પછી ફરી વાંચીશ તો જીવનના હજી નવા અર્થ જડશે.