નીશીથમાં અધતન કવિતાના અપલક્ષણો નથી.ચતુરાઈ,કુત્રીમતા , કેવળ રચાનાશોખ નથી , સામાન્ય રીતે , પ્રકૃતીદ્ર્શ્ય પર ભોધનું આરોપણ નથી શ્વાસ ચઢી જાય એવી વિરામ વગરની રચના ...નવા નવા રમણીય આકાર સર્જાવાની વૃતિ , શક્તિ , અનુભવ , બહોળા અવલોકન થી પ્રતિભા નામને લાયક ઉમાશંકરમાં થાય છે....