આ ' અધોર નગારા વાગે' પુસ્તકમાં ભારતની સાધુશાહી સંસ્કૃતિનો તલસ્ર્પર્શી ઉલ્લેખ કર્યો છે. હાલ તેઓ આયુર્વેદના તેમજ પ્રાચીન રસકલા,ધાતુવિધાનાં સંશોધનો કરી રહ્યા છે અને એનો સંગ્રહ કરી જનહિતાર્થે પ્રગટ કરી રહ્યા છે.
સ્વાભાવિક રીતે જ, પહેલા ભાગ પછી અપેક્ષાઓ ઘણી હતી આ ભાગ થી. પણ એનાથી જુદું, આ મણકો મોટા ભાગે એક જ સાધુ મહારાજ અને તેમના સંસર્ગ વિશે ની વાત છે. હા, પણ આ વખતે એક ઔર જ દુનિયામાં લઈ જાય છે લેખક તમને. માનવું ન માનવું એ વાચક પર છોડીને, પોતાને થયેલા અગમ્ય અનુભવો અને તેમને પોતાને મળેલ અમૂલ્ય જ્ઞાનનું થોડું આચમન વાચકને કરાવી ને એક અલગ જ અનુભૂતિ કરાવી મોહનલાલ ભાઈ એ અહીંયા.
I think one of the classic explaining the higher level of yoga easily explained. Unfortunately, there is no images as described or refer in this book. BUt truly an amazing journey..