આ પુસ્ર્તકમાં આ વાત આઠ -નવ વર્ષ પહેલાંની છે. જયારે રક્તપિત્ત અંગે ખાસ કશું લખાતું નહોતું.મેં રક્તપિત્ત વિષે સાચા પ્રસંગો, પાત્રો, અનુભવો બધું એકઠું કરવા માંડ્યું. ઘણી બધી સામગ્રીથી ફાઈલો ભરાઈ ગઈ. લખવી હોય તો વર્ષો સુધી ચાલે એટલી લાંબી કથા લખી શકાય અને છતાં કહેવું હોય તો એટલું જ કે માણસને વળગતા બધા જ વ્યાધિઓમાંથી એક રક્તપિત્ત જ એવો રોગ છે, જેમાં દર્દી કરુણા અને સેવાનું પાત્ર બનવાને બદલે ધિક્કાર અને ધૃણાનું પાત્ર બને છે. ખુદ સ્ર્વજનો ચાકરી કરવાને બદલે ફાટી ગયેલા વસ્ર્ત્રની જેમ દર્દીને ફેકી દે છે. મારે એ દર્દીઓનાં મનોજગતમાં ડોકિયું કરવું હતું.
Varsha Adalja, (Hindi: वर्षा अदालजा Gujarati: વર્ષા અડાલજા; born April 10, 1940 in Mumbai) full name Varsha Mahendra Adalja, is a Gujarati feminist novelist, playwright and negotiator who won the 1995 Sahitya Akademi Award for Gujarati language for her novel Ansar.She is also a dramatist, writing for stage plays, screenplays, and radio.
She was born in 1940 to Gujarati novelist Gunvantrai Acharya. She did her B.A. in Gujarati and Sanskrit from Mumbai University in 1960. Later she did her M.A. in Sociology in 1962. She studied drama at National School of Drama, Delhi. She has produced an award-winning television film on leprosy (Ansaar). Varsha Adalja started her literary career as an editor of Sudha, a women's weekly from 1973–1976, and later with Gujarati Femina, another women's magazine from 1989–90. She hold an executive office with Gujarati Sahitya Parishad since 1978. She has explored lepers’ colonies, prison life and has worked among adivasis. She has penned 40 books including 22 novels and seven volumes of short stories
વર્ષા અડાલજાની નવલકથા અણસાર અત્યંત કરુણ અને હૃદયસ્પર્શી નવલકથા છે.રક્તપિત્તના દર્દી અને સમાજે કરેલો તેમનો ક્રૂર અસ્વીકાર સચોટપણે વર્ણવવામાં આવ્યો છે.
કથાનાયિકા રૂપા જે સમાજના સુશિક્ષિત અને પ્રતિષ્ઠિત વર્ગનો ભાગ છે રૂપનો પતિ પોતે ડોક્ટર અને સાસુ સમાજસેવિકા છે.રૂપાને રક્તપિત્ત છે એવી જાણ થતાં જ રૂપાના સ્વજનો રૂપાનો ત્યાગ કરે છે, મધરાતના સમયે તેને રક્તપિત્તની હોસ્પિટલમાં મૂકી આવવામાં આવે છે અને ત્યાર પછી રૂપાના જીવનમાં દુઃખ નો પહાડ તૂટી પડે છે.
રક્તપિત્તની હોસ્પિટલમાં સમાજની ઠોકર ખાધેલા કેટલાય રૂપા જેવા દર્દીઓ છે.પાંચ પાંચ દીકરાઓની માતા , ઉદ્યોગપતિ ઘરના વારસદાર ,સમાજના ઉપલા અને નીચલા એમ બધા જ વર્ગનાં દર્દીઓ,આ એક રોગ નો ભોગ બનતા, સંસારથી અસ્વીકૃત અને અસ્પૃશ્ય થઈ જાય છે.
રૂપનો પોતાના જ પરિવાર દ્વારા થયેલ અસ્વીકાર તેને હતાશાની ઊંડી ગર્તામાં ધકેલી દે છે.હોસ્પિટલમાંથી તે વારંવાર ભાગી જવાના પ્રયત્નો કરે છે,અંતે તે ભિક્ષાવૃત્તિનું કાર્ય પણ સ્વીકારે છે.જીવનમાં સ્વપ્નમાં પણ ન વિચાર્યું હોય એવી કપરી પરિસ્થિતિઓ માંથી પસાર થાય છે.રૂપા,કુસુમ અને સાવિત્રી જેવા નવા જન્મો પણ લે છે.
મને ગમતા એવા પુસ્તકના કેટલાક પૃષ્ઠો ફોટા મુક્યા છે.
વર્ષા અડાલજાએ ખૂબજ નાજુક એવા વિષય રક્તપિત્ત કે જેમાં સ્વજનો પોતે દર્દીની સાથે ઉભા રેહવાને બદલે દર્દીને જ પાપી વ્યક્તિની જેમ પોતાનાથી દૂર ફેંકી દે છે એના પ્રતીક સ્વરૂપ નાયિકા રૂપા અને અન્ય પાત્રોની ભાવનાઓનું ખૂબ હૃદયસ્પર્શી વર્ણન કર્યું છે.નવલકથાના ઘણા પૃષ્ઠો વાચકની આંખોમાં અશ્રું લાવી દે છે.આ વાર્તાના પાત્રો અને પ્રસંગો,નાયિકાનું દુઃખ અને વેદના વાચક સાક્ષાત અનુભવી શકે છે.
મારું રેટિંગ:૫/૫ વાંચન સમય : મને આ નવલકથા પૂર્ણ કરતા ૬ કલાક જેટલો સમય લાગ્યો હતો
Awaiting a knock at my door by Varsha Adalja is an excellent Gujarati novel, but more importantly, it is a divine message to distressed humanity. Be it the loved ones or the society as a whole, Varsha became intimate with the lives of the lepers who were always cruelly neglected for hundreds of years. She stayed among those lepers. She has gathered information about lepers for many years. She wrote this novel to inspire society to work for the betterment of the world. It is a message of love and faith! Everyone just wants to be needed and loved. This book is also available in Hindi and Marathi.
All i have realized and recognized , is that how valuable and most important thing in life which is above everything for every single human being is " Humanity " and i am really concerned about today's society about their blind belief , ritual , superstition, myth etc. But after reading this book , i have learnt to have some faith in every situation no matter how cruel and bad and tortured one.. Just Believe in yourself and be who you are and fight for your rights.
They were right that this book is really " Rare " one
A deeply moving novel about people with leprosy - rich in langauge and metaphor, inspired by many real life stories stitched together in a heart wrenching novel that is profound and moving.
True to her signature style, Varsha Adalja stayed in a home for leprosy patients and drew heavily from her interactions to write this book.