આ કહાની છે છ. કોલેજીયન મિત્રોની....તેઓની મહત્વકાંક્ષા અને સ્વપ્નાઓની....તરવરતા યૌવાન, મોજ-મસ્તી અને જીવન પ્રત્યેના બેફીકરા અંદાજની. …તેઓ જીંદગીને પોતાની શર્તો પ્રમાણે જીવવા માંગે છે જેના માટે કોઈજ બાંધછોડ સ્વીકારવા તેઓ તૈયાર નથી. કુદરત પણ તે છ મિત્રોની તરફેણમાં છે અને એવી લાયકાત પણ છે તેમનામાં ...શું તેઓ તેમના સ્વપ્નાઓ સાકાર કરી શકે છે...? પ્રશ્ન ગહેરો છે અને તેનો જવાબ આ કહાનીમાં ઢબુરાયેલો છે. કંઇક એવુ બને છે જેના કારણે તેઓની સરળ લાગતી જીંદગીમાં અચાનક એક ઝંઝાવાત સર્જાય છે. પળે-પળે બદલતા સમયની આંધીમાં સર્જાતી ગમખ્વાહ ઘટનાઓનો સીલસીલો અચાનક તેઓને ભયાનક અપરાધની ગર્તામાં ધકેલી દે છે....શું તેઓ એમાથી બચીને એ ઘટનાઓનો સામનો કરી શકે છે...? કે પછી ઘુંટણ ટેકળીને, નતમસ્તક બની સમયની આંધીમાં વહી જા&#
This book has nice plot but there are mistakes in things which makes you little irritated in kindle edition. Plus the story is stretch too much at certain points. The story takes nice turns but the climax is disappointing. I was expecting big suspense coming. Out but it's just a silly reason for revenge, which kinda makes you feel sad to read it because it had nice plot in middle