Interesting and engaging Story... Definitely worth reading it...! Editing of the parallel happening incidents made me remind of my favorite Tv Series "The Walking Dead"...
ગુજરાતી નવલકથા લેખન ક્ષેત્રમાં મેડિકલ થ્રિલર ઓછી લખાઈ છે, ડો પ્રદિપ પંડયાની કલમે લખાયેલી આ કથા ફાર્મા કંપની અને ડોક્ટરો વચ્ચેની એક સાંઠગાંઠ જે દર્દીઓ માટે વિષ બની શકે, અને તે જ સાંઠગાંઠ ની સામે પડેલા કર્તવ્ય પરાયણ ડોક્ટરો જે વિષવમન કરી અમૃત કાઢવા મથે છે, વચ્ચે ઘૂમરાય છે... છેલ્લે સુધી જકડી રાખે એવી વાર્તા.....