અમદાવાદનું રેલ્વે સ્ટેશન - દ્વારકા એક્સપ્રેસ - ગુવાહાટીની સફર. રોમાંચિત કરતા સપનાઓ અને તેના પાછળ ખુલ્લી દોટ મૂકીને માણવા જેવી સફરનો આરંભ. આ યાત્રા શરુ કરતા પહેલા કેટકેટલી મુસીબતોનો સામનો કરવાનો વખત આવ્યો, તેની વાર્તા. એક એડવેન્ચર્સ પ્રવાસના કમ્પેનિયન બનવા તૈયાર...