This one is the preview copy of the book ગુજરાત રાજ્યની ગણના ભારત નાં સમૃદ્ધ રાજ્ય માં થાય છે. ગુજરાત રાજ્ય હમેશાં ભારત નું પથદર્શક રહ્યું છે, પછી તે રાજકારણ હોય કે અર્થશાસ્ત્ર. ગાંધીજી, સરદાર વલ્લભ ભાઈ અને નરેન્દ્ર મોદી ના સ્વરૂપમાં ભારતના રાજકારણ માં મહત્વ નો ફાળો આપનાર ગુજરાત રાજ્ય તમામ ક્ષેત્રે શિરમોર રહ્યું છે. ગુજરાત રાજ્યે વર્ષ- ૨૦૧૪ માં નરેન્દ્ર મોદી નાં સ્વરૂપ માં ભારત ને એક સક્રિય અને રાષ્ટ્ર-વાદી પ્રધાનમંત્રી આપી એક નવા અધ્યાય નો આરંભ કર્યો. પરંતુ વર્ષ-૨૦૧૭ ગુજરાત રાજ્ય વિધાનસભા ની ચૂંટણી પર સમગ્ર વિશ્વ મીટ માંડી બેસું છે. ભારત નું ભવિષ્ય નિશ્ચિત કરનાર આ ઈલેક્શન અનેક કારણસર મહત્વનું બની રહ્યું છે. આ પરિસ્થિતિ માં આ પુસ્તક ગુજરાત રાજ્ય ની સામાન્ય જન ની માનસિકતા નું દર્શન કરાવે છે.