Dhrumal53 reviews4 followersFollowFollowMay 30, 2018પેનપોર્ટ્રેઇટ્સનાં બાદશાહે જલસો કરાવ્યો છે. ભગવદ્ગોમંડલના રચયિતા ચંદુભાઈ બહેચરભાઈ પટેલ, હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં ઉસ્તાદ અંબાલાલ સિતારી, કવિ રમેશ પારેખ, જાદુગર કે. લાલ નાં જીવનની અજાણી પણ રસપ્રદ વાતો એટલી જ રસાળ શૈલીમાં કરી છેઝબકારનાં બીજા પાંચ ભાગોમાં કેવા અને કેટલા અણમોલ મોતીઓ પરોવાયેલાં હશે એ જાણવાની ઉત્સુકતા વધી ગઈ છે !