Jump to ratings and reviews
Rate this book

Light House

Rate this book
૧૮૫૭ના આપના પ્રથમ સ્વાતંત્રયસંગ્રામ દસ વર્ષ બાદની એ અનોખી યુદ્ધ્કથા હતી.સંગ્રામના નાયક અને ખલનાયક વચ્ચેના વેરની વસુલાતની એ દાસ્તાન હતી.જુલે વર્ણ જેવા ફ્રેંચ લેખકની ઘડાયેલી કલામે,ચારસો કરતા પણ વધુ પુસ્થો ફલક ઉપર આલેખાયેલી એ અદ્ભુત મહાનવળી હતી.

172 pages, Kindle Edition

Published January 1, 2013

2 people are currently reading
18 people want to read

About the author

Jule Varn

20 books7 followers

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
8 (50%)
4 stars
4 (25%)
3 stars
4 (25%)
2 stars
0 (0%)
1 star
0 (0%)
Displaying 1 of 1 review
Profile Image for Kuldeep Sompura.
Author 1 book1 follower
April 19, 2020
એક સુંદર નવલકથા જૂલે વર્ન દ્વારા લખાયેલી લાઈટહાઉસ.
ખાસ કરીને આ વાંચવાની મજા તેટલે આવે છે કે આ વાર્તા માં કંઈજ રહસ્ય નથી છતાંય તેના પાત્રો તમને વાર્તા ના છેલ્લા અધ્યાય સુધી ઝકડી રાખે છે અને તમે બધું મૂકી ને વાર્તા ને વાંચવા મજબૂર થઈ જાવ.ઉપરાંત વાર્તા ને સારી રીતે વર્ણવાઈ છે.હું આ વાર્તાને માપી તો ના શકું પણ છતાંય હું એક પ્રામાણિક રિવ્યુ આપવા માટે કહું તો વાર્તા માં કેટલીક જગ્યા એ એક ને એક વાત ફરી વાર સમજાવી છે.તે મને તથા કોઈને પણ કંટાળો લાવી શકે છે.છતાંય વાર્તા ને બીજી ઘણી રીતે સારી મઢી છે જેમ કે વાર્તા લખવાની ઢબ તથા વાર્તાના પાત્રોની દ્રઢતા વગેરે. તો પણ જો કોઈ નવોદિત લેખક તે રીત નું લખવાનું વિચારી રહ્યું હોય તો તેને અવશ્ય વાંચવા લાયક ચોપડી છે...આભાર...
Displaying 1 of 1 review