Jump to ratings and reviews
Rate this book

Aafat - Gujarati

Rate this book
કનુ ભગદેવની કલમે સસ્પેન્સ થ્રિલર નવલકથા, આફત. વૈજ્ઞાનિક યુગમાં આપણા સમાજમાં હજુ પણ લગ્નપ્રસંગે દહેજ લેવા-આપવાનું દૂષણ કેટલીબધી ભયંકર હદે વિસ્તરેલું છે એ બાબતના બનાવો આપણે અવારનવાર અખબારોમાં વાંચીએ જ છીએ. આજે આવા જ એક દહેજનાં લોભી કુટુંબ વિશેની કથા લઈને આપની સમક્ષ આ કથા પ્રસ્તુત થયેલી છે. દહેજને ખાતર પોતાની નીતિને, ઈમાનને તેવે મૂકીને આ કુટુંબમાં કેવા કાવાદાવા ખેલાય છે એ આપ આ કથામાં વાંચી શકશો. કથાના મુખ્ય પાત્રોમાં પંચાવન વર્ષની ઉંમર ધરાવતા હિરાલાલ. પચાસેક વર્ષની ઉંમર ધરાવતી હિરાલાલની પત્ની કમલા. હિરાલાલનો મોટો દીકરો અમર. તેની કમનસીબ પત્ની સુનીતા અને જમનાદાસ કે જે હિરાલાલની બંને મિલોનો મેનેજર. ભયંકર સપનાની પાછળ છુપાયેલી એક વાર્તા.

268 pages, Kindle Edition

Published May 10, 2018

32 people want to read

About the author

Kanu Bhagdev

26 books31 followers

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
3 (33%)
4 stars
1 (11%)
3 stars
4 (44%)
2 stars
0 (0%)
1 star
1 (11%)
No one has reviewed this book yet.