આ બુકમાં પિતા-પુત્રીનાં લાગણીભીનો સંવાદ છે. આ બુક બધાએ વાંચવી જોઈએ. કેવી રીતે એક પિતા તેની વધતી કિશોરવયની પુત્રીને તેના પત્રો દ્વારા માર્ગદર્શન આપે છે.
મમ્મી-પપ્પા આજે તમારી બહુ યાદ આવે છે. તમે બંનેએ સમજાવેલી બધી વાતો મને યાદ આવે છે અને તમે બંનેએ બહું સારા સંસ્કારો અને બહું સારી રીતે મને સાચવી છે.