ભારતીય સૈન્યના ઇતિહાસમાં, માતૃભૂમિની રક્ષા કાજે અનેક સૈનિકોએ યુદ્ધભૂમિમાં અપ્રિતમ સાહસો કરી દેખાડ્યા છે. આમાંના સેંકડો વીરો ‘વીર’ અને ‘મહાવીર’ કહેવાયા. માત્ર ૨૧ નરબંકાઓ ‘Bravest of the braves’ એટલે કે ‘પરમવીર’નું સર્વોચ્ચ સન્માન પામ્યા. ‘સફારી’ના તંત્રી તથા બેસ્ટ-સેલર પુસ્તક ‘આ છે સિઆચેન’ના લેખક હર્ષલ પુષ્કરણાનું આ પુસ્તક ભારતીય લશ્કરના ૨૧ પરમવીર ચક્ર વિજેતાઓની શૌર્યગાથા રજુ કરે છે.
સુંદર માવજત પામેલાં આ પુસ્તકમાં અનેક રંગીન તસ્વીરો અને નકશાઓ છે અને તે ઉચ્ચકક્ષાના ગ્લોસી આર્ટપેપર પર છપાયું છે. રાષ્ટ્રના વીરોને માનભરી સલામ આપતું આ પુસ્તક આપવા બદલ લેખક અભિનંદનના અધિકારી છે.
Harshal Pushkarna delivers yet another outstanding book. The author’s writing style is fluid and immersive, transporting readers straight to the battlefield. The thought-provoking point raised about society's tendency to forget real heroes who sacrificed their lives for the country, while idolizing fictional film characters, resonates deeply. Through this book, the author has paid a heartfelt homage to these real heroes by bringing their stories to life. A must-read!
Very well written and detailed story about every recipient of Param Vir Chakra and background about every war India got involved in. These are the stories which must be written , read and told. The Author has done a great research about each recipient of Param Vir Chakra. Wish the author decides to translate this book in other languages so that more and more people can read it.
The book tells the true stories of all the PVC awardees. These are the stories every Indian should know about, should learn from. The book's in Gujarati, so the audience gets limited, but on the plus part, Gujjus get to learn about the stories of these brave soldiers in a well illustrated and clearly-explained manner. Great read.