ચાલો, ગર્ભાવસ્થાને ઉત્સવ બનાવીએ...પ્રેગ્નન્સી પ્લાનિંગથી લઈને થ્રુ આઉટ પ્રેગ્નન્સી અને બાળકના જન્મ બાદના શરૂઆતના 3-4 વર્ષો સુધીના સમયમાં ઘણાએ સવાલો અને મૂંઝવણો હોય છે. ક્યારે પ્લાનિંગ કરવું જોઈએ? કેવી રીતે શરૂઆત કરવી? ક્યાં મહિને આહાર-વિહારમાં શું શું કાળજી લેવી? નાની – મોટી માનશિક અને શારીરિક તકલીફોનું નિરાકરણ કઈ રીતે કરવું? ગર્ભમાં જ બાળકના ઉત્તમ વિકાસ માટે શું શું કરી શકાય? ડિલિવરી સમયે શું શું તૈયારી કરવી? બાળકના જન્મ બાદ એની કાળજી અને એને થતી બીમારીઓનું સોલ્યુશન કઈ રીતે કરવું? વગેરે બાબતોના જવાબો અને નિરાકરણ શોધવા માટે આપણે અલગ અલગ રસ્તાઓ પણ અપનાવીએ છીએ. ગૂગલ કરીશું, કોઈ વડીલને પૂછીશું, ડોક્ટરને પૂછીશું અને ક્યારેક તો જાતે જ કંઈક માની લેશું.
YOUR BOOK IS SO HELPFUL . I WANT READ IT AGAIN . LAST TIME I WAS READING THAT BOOK BRIEFLY AND I AM BEING SO INTERESTED IN . SO AGAIN WANT READ BOOK DEEPLY AND CONCENTRATLY . THANKS FOR UR SO USEFUL INVENTION
This entire review has been hidden because of spoilers.