Jenil Desai45 reviewsFollowFollowDecember 25, 2025“તારક મહેતા ની રસાળ શૈલીમાં લખાયેલું અમેરિકા પ્રવાસનું વર્ણન, એટલે ‘તારક મહેતા નું વાહ અમેરિકા આહ અમેરિકા’. એકદમ હળવું-ફૂલું લખાણ અને સાથે સાથે અમેરિકા નું વર્ણન, સાથે જેઠાલાલ, ટપુ અને ચંપકલાલની જુગલબંધી.”