'દાદલો' અફલાતુન નવલકથા
'દાદલો'માં શું છે? મન-મગજ જકડી રાખે એ બધું. ગણવા માંડો- પોલીટીક્સ, પાવર, રિવેન્જ, ડ્રામા, મર્ડર, એક્શન, લસ્ટ, લવ, સસ્પેન્સ, ચિલઝડપ લૂંટ અને બીજું ઘણું. પ્લસ
નવલકથાનું અફલાતુન અનોખું
ટાઇટલ અને યુનિક મેઇન કેરેક્ટર પીટર ફર્નાન્ડીઝ.