This is the second book in the Sakkarbar series, depicting the adventures of Amulakh Desai. A Gujarati brahmin from Valsad (Gujarat) named Amulakh Desai had taken up a mission to abolish slavery. To accomplish his life goal, he had left home and had become a pirate. He would attack ships transporting slaves from one country to another, release them and rehabilitate them. His attacks were so swift that Arabs compared it to a falcon’s attacks. They called him shakra-al-bahar, which later became popular as Sakkarbar.
એક વ્યક્તિને માથે ચડેલું વેરનું જનૂન કેટલા જીવોનો ભોગ લઇ શકે છે તેની આ કથા છે. તે જમાનામાં ઠક્કરો દ્વારા આફ્રિકામાં ચલાવતી વણઝાર આજે ઈ-કોમર્સના નવતર સ્વરૂપે આપણી પાસે છે. કેટલાક ઐતિહાસિક વર્ણનો પુનરાવર્તિત, બિનજરૂરી અને રસક્ષતિ કરનારા લાગ્યા. પરંતુ એકંદરે વાંચવાની મજા આવી અને માહિતીમાં વધારો થયો.