Chiku2 reviews1 followerFollowFollowApril 28, 2022દરેક ગુજરાતીએ જીવનમાં એકવાર અચૂક વાંચવા જેવી. કેવી રીતે આજનું ગુજરાત આજે પણ અડીખમ ટકેલું છે તેનું મેઘાણી સાહેબ ની કલમે જાણવા લાયક વર્ણન.