આ પુસ્તક કોઈ વાંચવાનું વિચારતું હોય તો પોતાનો સમય બચાવી શકે તે માટે હું આ review લખી રહ્યો છું.
એ પુસ્તક એવી રીતે લખવામાં આવી છે કે જાણે સુરેશ સોમપુરો પોતાના ખરા અનુભવ લખી રહ્યો હોય. પણ સત્ય તો એ છે કે આ કોઈ schizophrenic માણસ પોતાના વિચારો અને કલ્પનાઓ લખી રહ્યો હોય. અને તેનાથી પણ વધારે ખરાબ, આ માનસિક બીમાર લેખકો કોઈ પર્સનલ agenda પણ એ પુસ્તકો માં આગળ કરી રહ્યો છે.
એ પુસ્તકમાં સનાતન ધર્મને માત્ર ગાળો આપી છે. લેખક એકદમ immature છે અને ઈતિહાસ, ખગોળ અને શાસ્ત્રો ને પોતાના હિસાબે મારી મચડી નાખ્યા છે. તે પોતાની કહેલી વાત સાથેજ બીજા ફકરામા तर्कसंगत નથી.
કશું જાણવા લાયક નથી એ પુસ્તકમાં. બધું એને ગંદુ ગોબરુ કરી મૂક્યું છે. સમય અને માનસિક ત્રાસ થી બચશો.
ધિક્કાર છે સુરેશ ઉપર. આજે ગુજરાતી ધાર્મિક સાહિત્ય ઇની આ અવશ્ય આવા કપટી ગાંડ્યાઓ ને કારણે છે એમાં કોઈ આશ્ચર્ય નથી. અને આ માણસ પ્રકાશન માટે તંત્રી રહી ચૂક્યો છે તો આજે એ આપદા બધા માટે દુર્ભાગ્ય કહેવાય કે એને શું બધા ખોટા કામ કર્યા હશે.