Jump to ratings and reviews
Rate this book

Antarikshna Aagiya

Rate this book
લોકપ્રિય સાહિત્યકાર અને લેખક શ્રી ધ્રુવ ભટ્ટ (ધ્રુવ દાદા) નું નવું પુસ્તક આવી ગયેલ છે.

દાદાએ લખેલ 16 જેટલી અદભૂત કથાઓ કે જેમાં બ્રહ્માંડની ઉત્પતિ અને સંચાલન અંગેના આપણી પ્રાચીન પુરાણોમાં જે વિસ્મયકારક વર્ણનો છે એમની વાતો, આકાશી આકૃતિઓ અને પૌરાણિક ચિત્રો સાથે આલેખાયેલ છે.

144 પાનાના આ પુસ્તકમાં નીચે મુજબની 16 વાર્તાઓ છે.

144 pages, Paperback

Published January 1, 2022

Loading...
Loading...

About the author

Dhruv Bhatt

16 books77 followers
Dhruv Bhatt was born on 8 May 1947 in Ningala village of Bhavnagar State (now Bhavnagar district, Gujarat) to Prabodhray Bhatt and Harisuta Bhatt. He studied at various places, standard 1 to 4 at Jafrabad and Matriculation from Keshod. After studying commerce for two years, he left further studying[1] in 1972 and joined Gujarat Machine Manufacturers as Sales Supervisor. He voluntary retired and started writing career.[2]

His novel Akoopar has been adapted into a play directed by Aditi Desai.[3] Tattvamasi was adapted into the 2018 Gujarati film Reva.[4]

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
11 (73%)
4 stars
3 (20%)
3 stars
1 (6%)
2 stars
0 (0%)
1 star
0 (0%)
Displaying 1 - 6 of 6 reviews
Profile Image for dunkdaft.
434 reviews31 followers
March 30, 2023
અંતરિક્ષની જાણી - અજાણી અદ્ભુત દુનિયા વિશે લખાયેલ એક અદ્ભુત પુસ્તક. એક એક પન્ને તમને અચરજ પમાડે તેવી તારાઓ, નક્ષત્રો, સૂર્ય, ચંદ્રો ની વાતો. એ પણ ખૂબ જ સહજ, સ-રસ અને સરળ રીતે યાદ રહી જાય તેમ કહેવાયેલી. આપણા પૂર્વજો, ઋષિ મુનિઓ અને પુરાણોના રચયિતા ઓ પ્રત્યે અહોભાવ ન થઈ આવે તો જ નવાઈ. અને ધ્રુવ દાદા, અહાહા, એમના આ એકદમ યુનિક કોન્સેપ્ટ પર તો આપણે ફિદા ફિદા.

એક મફત નું સજેશન: આ પુસ્તક ખરીદો, તો સાથે સાથે એક ટેલિસ્કોપ વસાવવાનું ન ભૂલતા.
Profile Image for Bela.
49 reviews58 followers
January 23, 2023
પુસ્તક વાંચ્યા બાદ રાતનું આકાશ હવે વધુ નજીક અને જાણીતું લાગે છે. વિસ્મય તો થાય જ જ્યારે ભારતીય વાર્તા સાથે સામ્ય ધરાવતી અન્ય પ્રાચીન સંસ્કૃતિઓની કથા જાણવા મળે. રાત્રિનું આકાશ ગમાડતા દરેક વ્યક્ત માટે એક મિત્ર સરીખું પુસ્તક-'અંતરિક્ષના આગિયા'.
Profile Image for Naren Bakshi.
24 reviews1 follower
February 14, 2023
Stories associated with the celestial giants, and the writing style of Dhruv dada, that's the perfect combo! Thanks to this, if you knew Orion, now you would know Mrigashīrsha, and if you knew Devayani nakshatra, now you'd know Andromeda! I am sure it will awaken the curious inner child within you! Enjoy!
Profile Image for Jaymin Parmar.
31 reviews
March 13, 2026
Dhruv Bhatt takes us on a journey of Indian and Greek myths and stories associated with stars and Nakstatras. We get one chapter for each month from Kartak (November) to Asho (October) . There are special chapters for Moon and 2 Dhruvs (Author himself and the star of the north). You become more aware of the sky. Yesterday , I tried to star gaze in Ahmedabad’s polluted sky 😅. I will see sky with different lens from now onwards. It’s like I know these stars personally now. Do you know M31 (Devyani), closest galaxy to Milky Way is going to collide with our galaxy. Don’t worry it isn’t going to happen soon.
Dhruv Bhatt can make you interested in things you never even cared about.
Profile Image for Hiren  Bharwad.
46 reviews3 followers
July 10, 2023
અંતરિક્ષના આગિયા
ધ્રુવ દાદાનું અંતરિક્ષની માલીકોર અદ્ભૂત દુનિયા વિશે લખાયેલ પુસ્તક. બાળપણમાં સાંભળેલા તારાઓના નામ જેવા કે સપ્તર્ષી, હૈરણું, ધ્રુવ તારો,વ્યાધ વગેરેને પૌરાણિક કથાઓ દ્વારા સાંકળીને એકદમ રસાળ શૈલીમાં યાદ રહે તેમ નકશા સાથે આપેલ છે, સાથે ગ્રીક કથાનો સમન્વય પણ લાજવાબ છે.
Profile Image for Parth Dave.
17 reviews3 followers
February 25, 2023
Must read for everyone specially for younger ones. Shows Dhruv Bhatt's deep knowledge of indian and greek mythology. His love for nature is visible in this book just like his other works.
Displaying 1 - 6 of 6 reviews