Goodreads helps you follow your favorite authors. Be the first to learn about new releases!
Start by following Rhonda Bryne.
Showing 1-2 of 2
“You are human, you will make mistakes, and it’s one of the most beautiful things about being human, but you must learn from your mistakes, otherwise your life will have a lot of unnecessary pain.”
―
―
“તમે એવું વિચારો કે “મારા સાહેબનો સામનો હું નહીં કરી શકું.” તમારો એ વિચાર તમારા સાહેબ વિશેની જે નકારાત્મક લાગણી તમે ધરાવો છો તે પ્રગટ કરે છે. તમે એ નકારાત્મક લાગણીને શરણે થઈ જાઓ છો, જેને પરિણામે તમારા સાહેબ સાથેનો તમારો સંબંધ વધારે બગડશે. તમે એવું વિચારો, “હું બહું સારા માણસો જોડે કામ કરું છું.” તો એ શબ્દો તમે જેમની જોડે કામ કરો છો એ લોકો વિશે હકારાત્મક લાગણી પ્રગટ કરે છે, તમે હકારાત્મક લાગણીનો સંદેશો આપો છો, જેને પરિણામે તમારા સાથીદારો જોડેના તમારા સંબંધો વધારે ગાઢ બને છે.”
― Shakti (Gujarati Translation of The Power )
― Shakti (Gujarati Translation of The Power )


