Kakasaheb Kalelkar
Born
in Satara, India
December 01, 1885
Died
August 21, 1981
Genre
|
Himalayano Pravas
—
published
1924
—
6 editions
|
|
|
Rakhadvano Anand
|
|
|
Sankshipta Smaran Yatra
|
|
|
Jeevanleela
—
published
1956
—
2 editions
|
|
|
Param Sakha Mrityu
|
|
|
Jya Darekne Phochavu J Che
|
|
|
Anasaktiyog
|
|
|
Bapuni Jhankhi
|
|
|
Otrati Diwalo
|
|
|
The thirteen principal Upanisads: An introduction on Vedanta-sara
by
—
published
1997
|
|
“હિમાલયનો વૈભવ દુનિયાના તમામ સમ્રાટોના સમસ્ત વૈભવ કરતાંયે વધારે છે. હિમાલય એ જ આપણો મહાદેવ છે; આખા વિશ્વની સમૃદ્ધિ ખીલવતો છતાં અલિપ્ત, વિરક્ત, શાંત અને ધ્યાનસ્થ હિમાલય જઈ એને જ હૃદયમાં ધારણ કરી લેવાની જેની શક્તિ હોય તે જ જીવન જીત્યો. એવાને અનંત પ્રણામ હજો.”
― Himalayno Pravas
― Himalayno Pravas
“રખડતાં રખડતાં ઘણો આનંદ મેળવ્યો. એ આનંદ પોતે એક ઠેકાણે સ્થિર રહી બધે દોડી શકે છે એનો પણ અનુભવ થયો. હવે રખડવાની તક મળી તોયે શું? અને ન મળી તોયે શું? આનંદ સર્વવ્યાપી અને સર્વગામી છે તે છે જ. काका”
― Rakhadwano Anand
― Rakhadwano Anand












