Ashwin Sutariay > Ashwin's Quotes

Showing 1-1 of 1
sort by

  • #1
    Mahatria Ra
    “કાચું લોખંડ અને કોલસા વિના પણ જાપાન ૧૯૬૦માં વિશ્વમાં સ્ટીલનો સૌથી મોટો નિકાસ કરનાર દેશ બન્યો. ઘણો અભાવ હોવા છતાં જાપાને કશુંક ઉત્પન્ન કર્યું. તો પછી આપણે માનવું જ રહ્યું કે બધું જ સિદ્ધ કરી શકાય છે. તમારા જીવનમાં કયાંક, કોઈક સંસાધન કાં તો વેડફાય છે અથવા તો તેનું ખૂબ જ બિનકાર્યક્ષમ રીતે સંચાલન થાય છે. શોધી કાઢો કે તે શું છે અને પછી તેમાં સુધારો કરો. અલબત, તમારું સૌથી મોટું સંસાધન તો તમે પોતે જ છો. તમે પોતાનો જ પૂરતો ઉપયોગ કરો છો ખરા?”
    Mahatria Ra, પોસ્ટ ન કરેલું પત્ર [Pōsṭa na karēluṁ patra]



Rss