Manisha's Friend Comments
Comments (showing 1-4)
post a comment »
date
newest »
newest »
ફેસબુકમાંના ચહેરા(FESBOOKMANA CHAHERA)
Get the e-book at :
http://www.e-shabda.com/Fesbookmana-C...
Get the book at :
Gurjar Sahitya Bhavan
Gandhi Marg, Ahmedabad-380001
Tel - 079-22144663,079-22149660
OR
Gurjar Sahitya Prakashan
102, Landmark Bldg.,
Prahlad Nagar, Ahmedabad-380015
Tel - 079-26934340,+91-9825268759
Order online : (Coming Soon)
1938 માં લખાયેલ પુસ્તક હિમાલયનો પ્રવાસમાં કાકા સાહેબ કાલેલકરે ભારતના વિવિધ પ્રાંતમાંથી પ્રયાગરાજ આવતા યાત્રાળુઓનું વર્ણન કર્યું છે. વાંચીને લાગે છે કે આજે 80 વર્ષ પછી પણ પ્રાંતીય લાક્ષણિકતાઓ ખાસ બદલાઈ નથી. "સાધારણ રીતે આપણે સિંધીઓને જોઈએ છીએ ત્યારે અરધા અંગ્રેજ ને અરધા પારસી જેવા દેખાય છે. પણ તીર્થક્ષેત્રમાં અત્યંત ભાવિકતા બતાવનારા અને ભક્તિથી ગળગળા થનારા યાત્રાળુઓમાં સિંધનો નંબર પહેલો આવે. મહારાષ્ટ્રીઓ થોડા વખતમાં અને થોડે ખરચે વધારે કેટલું જોવાય અને કેટલા પુણ્યનો સંચય થાય એ તરફ જ નજર રાખનારા હોય છે. ગુજરાતીઓ હંમેશા ખાવાપીવાની સગવડની શોધમાં ફરતા દેખાય છે. અને બંગાળીઓ પોતાનો ભક્તિનો ઊભરો આખી દુનિયાની નજરે બરાબર પડે એ વિષે વધારે ઇંતેજાર દેખાય છે. મદ્રાસીઓ મોઢા પરથી દેખાય છે હોશિયાર, પણ હિન્દી ન જાણતા હોવાને લીધે અને એમના વિચિત્ર રિવાજ અને પોશાકને લીધે રોઝ જેવા જ્યાં ત્યાં ફરતા દેખાય છે. મજૂરો અને ગાડીવાળાઓ સાથે એમને બનતું જ નથી.
સંયુક્ત પ્રાંતના લોકોને માટે પ્રયાગ કંઈ પારકો મુલક નથી. તેઓ તો રીતસર રૂદાર અંગરખા પહેરીને, માથા પરની ટોપી જરાક ત્રાંસી રાખીને પાન ચાવતા ચાવતા, પોઠિયાની પેઠે બધે ફરતા ફરે છે. અંગ્રેજી ભણેલો માણસ ગમે તે પ્રાંતનો હોય, એની જાત નોખી જ પડવાની. યાત્રાને આવે ઠેકાણે પોતે આવ્યો એમાં પોતાની કેળવણીને કાંઈ એબ લાગી ન હોય એવી મુખમુદ્રા ધારણ કરીને તે અતડો અતડો ફરે છે."
- કાકા કાલેલકર ('હિમાલયનો પ્રવાસ')
Those who like to read books on Jainism may visit http://www.jainelibrary.org. It has more than 13,000 titles in Gujarati, Hindi and English in digital (pdf) format. Books written by well-known maharajsahebs and scholars are included here regardless of which stream of Jainism they follow (Sthanakvasi, Dehravasi, Digambar, Shrimad etc etc). You may download book(s) of your choice for free. It's a completely non-commercial initiative.

It's first chapter will be released this Friday.
Please check videos for teasers.