Mahatria Ra > Quotes > Quote > Ashwin liked it
“કાચું લોખંડ અને કોલસા વિના પણ જાપાન ૧૯૬૦માં વિશ્વમાં સ્ટીલનો સૌથી મોટો નિકાસ કરનાર દેશ બન્યો. ઘણો અભાવ હોવા છતાં જાપાને કશુંક ઉત્પન્ન કર્યું. તો પછી આપણે માનવું જ રહ્યું કે બધું જ સિદ્ધ કરી શકાય છે. તમારા જીવનમાં કયાંક, કોઈક સંસાધન કાં તો વેડફાય છે અથવા તો તેનું ખૂબ જ બિનકાર્યક્ષમ રીતે સંચાલન થાય છે. શોધી કાઢો કે તે શું છે અને પછી તેમાં સુધારો કરો. અલબત, તમારું સૌથી મોટું સંસાધન તો તમે પોતે જ છો. તમે પોતાનો જ પૂરતો ઉપયોગ કરો છો ખરા?”
― પોસ્ટ ન કરેલું પત્ર [Pōsṭa na karēluṁ patra]
― પોસ્ટ ન કરેલું પત્ર [Pōsṭa na karēluṁ patra]
No comments have been added yet.
