Jignesh Adhyaru's Blog
April 21, 2025
સર્જન સાહેબ – દીપિકાબા પરમાર
દીપિકાબા ઝાલાવાડના ઉભરતા નવલકથાકાર છે, અક્ષરનાદ પરસર્જનયાત્રાની શરૂઆતથી તેમની કૃતિઓ પ્રસ્તુત થતી રહી છે. આ નવલકથામાંથી પસાર થઈએ તો ટૂંકી વાર્તા લખવાનો તેમનો અનુભવ કામે લાગ્યો છે એ દેખાઈ આવે. નવલકથાનું પૂર્વાર્ધનું એક પ્રકરણ પ્રસ્તુત છે.
The post સર્જન સાહેબ – દીપિકાબા પરમાર first appeared on Aksharnaad.com.
April 19, 2025
ધમ્મપદ – ઋષિકેશ શરણ, અનુ. હર્ષદ દવે, ભાગ ૧
ધમ્મપદ એટલે બૌદ્ધધર્મને લગતા શ્લોકોનો સંગ્રહ. પાલી ભાષામાં રચાયેલ આ ગ્રંથ ધાર્મિક અને નૈતિક છે, બૌદ્ધ ધર્મનો સાર ધમ્મપદમાં સમાયેલો છે, આ ગ્રંથના ચિંતન નીતિબોધક, સર્વવ્યાપક તથા શાશ્વત છે ઋષિકેશ શરણના પુસ્તકનો ગુજરાતી અનુવાદ હર્ષદ દવેએ કર્યો છે જે અક્ષરનાદ પર સમયાંતરે મૂકાશે.
The post ધમ્મપદ – ઋષિકેશ શરણ, અનુ. હર્ષદ દવે, ભાગ ૧ first appeared on Aksharnaad.com.
April 6, 2025
અછાંદસ – પ્રિયંકા સોની
પ્રિયંકા સોનીની અછાંદસ રચનાઓ - કવિતાઓ અનેકવિધ સામયિકોમાં સમયાંતરે છપાતી રહે છે. આજે પ્રસ્તુત અછાંદસમાં તેમના મનના અનેકવિધ ભાવો સહજ પ્રસ્તુત થયા છે.
The post અછાંદસ – પ્રિયંકા સોની first appeared on Aksharnaad.com.
January 2, 2025
મહાવીરસ્વામીએ આપેલા અજોડ સિદ્ધાંતો – યોગતિલક સૂરિશ્વરજી મહારાજ
સરસ મજાનું પુસ્તક છે 'અધ્યાત્મનું એવરેસ્ટ : ભગવાન મહાવીર' એમાંથી પ્રસ્તુત છે મહાવીરપ્રભુએ પ્રબોધેલા સિદ્ધાંતોમાંથી ચાર મુખ્ય સિદ્ધાંતોનો પ્રારંભિક પરિચય.
The post મહાવીરસ્વામીએ આપેલા અજોડ સિદ્ધાંતો – યોગતિલક સૂરિશ્વરજી મહારાજ first appeared on Aksharnaad.com.
December 31, 2024
કબીર વચન વિસ્તાર – શૈલેષ ત્રિવેદી
કબીર સાહેબના દોહાઓને લઈ તેના સરળ અર્થ સુધી પહોંચવાની યાત્રા શ્રી શૈલેષભાઈ ત્રિવેદી આ ગ્રંથના માધ્યમે આરંભે છે.
The post કબીર વચન વિસ્તાર – શૈલેષ ત્રિવેદી first appeared on Aksharnaad.com.
May 27, 2024
અક્ષરનાદનો અઢારમા વર્ષમાં પ્રવેશ..
2007 માં આજના જ દિવસે જ્યારે આ પ્રયત્ન શરૂ કર્યો ત્યારે સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે આ પ્રવાસ યાત્રા બની જશે. અક્ષરનાદ.કોમ નામનો મારી માતૃભાષા પ્રત્યેના વ્હાલનો મારો આ પ્રયાસ - આ નાનકડી ગુજરાતી વેબસાઈટ આજે અસ્તિત્વના સત્તર વર્ષ પૂર્ણ કરી અઢારમા વર્ષમાં પ્રવેશે છે. હવે મહદંશે ફેસબુક પર અને પુસ્તકમાં લખાય છે એટલે અહીં સાતત્ય ઘટ્યું છે, પણ આ અલખ કદી બંધ નહીં જ થાય. વર્ષોથી અક્ષરનાદને માણતા, પ્રોત્સાહન આપતા, વધાવતા, ટપારતા સંબંધોના અનેક નવા સ્ત્રોતસમા સૌ સર્જકમિત્રો અને વાચકોનો હ્રદયપૂર્વક આભાર, ધન્યવાદ, અભિનંદન .!
The post અક્ષરનાદનો અઢારમા વર્ષમાં પ્રવેશ.. first appeared on Aksharnaad.com.
May 24, 2024
હીરામંડી – સમાજના કલંકને ભપકાદાર આર્ટ તરીકે ચીતરવાની કુત્સિત વૃત્તિ
એક હતો સઆદત હસન મંટો જેની વાર્તાઓ અસહજ કરી મૂકતી, એના વિચાર પણ તકલીફ આપતા. મંટોની વાર્તા 'બૂ' કે ‘ખોલ દો’ પહેલી વાર વાંચી પછી કેટલાય કલાક મગજ સુન્ન થઈ ગયેલું. સાહિત્ય જો માણસની પીડાને પ્રયત્નથી માણસાઈપૂર્વક અને ભાવકને સ્પર્શી જાય એમ પ્રસ્તુત કરી શકે તો જ એ એના મૂળ હેતુને પામે છે. સાહિત્યનો હેતુ મનોરંજન ઉપરાંત સત્યને એના મૂળ સ્વરૂપે લોકો સુધી પહોંચાડવાનો પણ છે.
#heeramandi #sanjayleelabansali #Netflix
The post હીરામંડી – સમાજના કલંકને ભપકાદાર આર્ટ તરીકે ચીતરવાની કુત્સિત વૃત્તિ first appeared on Aksharnaad.com.
April 25, 2024
PLEASE UPDATE THE RSS FEED
The RSS feed URL you're currently using https://follow.it/aksharnaad-com will stop working shortly. Please add /rss at the and of the URL, so that the URL will be https://follow.it/aksharnaad-com/rss
February 12, 2024
ધોવા નાખેલા જીન્સનું ગીત – ચંદ્રકાન્ત શાહ; પઠન RJ દેવકી
અમદાવાદમાં અમારા પુસ્તકવિમોચન પ્રસંગે જાણીતા આરજે દેવકીએ ચંદ્રકાન્તભાઈ શાહના સ્મરણમાં એમના અદના ચાહક તરીકે આ કાવ્યનું પઠન કર્યું હતું. પ્રસ્તુત છે એ કાવ્ય અને એના પઠનનો વિડીયો.
The post ધોવા નાખેલા જીન્સનું ગીત – ચંદ્રકાન્ત શાહ; પઠન RJ દેવકી first appeared on Aksharnaad.com.
February 7, 2024
પ્રાચીન અને અર્વાચીન ટોક્યો – દર્શા કિકાણી
જપાનમાં ૪-૫ ખાનગી કંપનીઓ રેલવે ચલાવે છે. રેલવેસ્ટેશન પર તેમની અલગ—અલગ વ્યવસ્થા હોય અને ક્યાંક તો ત્રણ-ચાર માળનું રેલવેસ્ટેશન હોય! ટોક્યો રેલવેસ્ટેશનની આગળ ખુલ્લું મેદાન છે, મુંબઈના વી.ટી. સ્ટેશનની યાદ અપાવે તેટલી ભીડ છે, છતાં ક્યાંય ધક્કામુક્કી કે અવ્યવસ્થા નથી.
The post પ્રાચીન અને અર્વાચીન ટોક્યો – દર્શા કિકાણી first appeared on Aksharnaad.com.


