‘આપનું સવાગત છે કાશવરગમાં!’ રાજયનાં ખૂણે ખૂણેથી ઉદભવી રહેલા અસતવયસત અવાજો સંગઠિત થઈને કોઈ એક નવી ધૂન રચી રહયા છે, ‘ કાશવરગ – પૃથવી પરનું સવરગ! ખરેખર?’ ‘ઇતિહાસ કદી સંઘરી ના શકે, તેવા ગુના એ માણસ- એ દાનવ આચરી ગયો, અને કાશવરગ શું કરી જ શકયું?’ ‘સજા તો એને મળશે જ, આખું કાશવરગ આપશે એને સજા!’ ‘અનુષાને નયાય અપાવવાની કવાયતમાં જો તેને ધરમ, રાજ, અરથ, વિજઞાન, કળા, સંસકાર, વિશવાસ, કલપના, સંબંધ, લાગણી, કરમ કે અસતિતવ- એ દરેક અસંમતિ વડે ચિરાઈ જવું પડે, તો પણ મંજૂર હશે.’ ‘પણ એક સમય આવશે , જયારે પરતયેક કાશવરગ...
Published on September 18, 2017 11:38