Vikas
Vikas asked Jitesh Donga:

રામબાઈ પછી હવે શું લખો છો? ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ

Jitesh Donga હાલ જે નવલકથા ચાલુ છે એ ખુબ ધીરજથી લખવી પડે એવી છે. ખુબ ચેલેન્જીંગ છે. ફેન્ટસી બુક છે. એટલે કદાચ હજુ બીજા ૨ વર્ષ જતાં રહે. :) :(
જો કે વચ્ચે હું રામબાઈ પર નાટક લખી રહ્યો છું, અને ફીલ્મ પણ લખીશ. બંને ૨૦૨૩-૨૦૨૪ માં આવશે મોસ્ટલી.

About Goodreads Q&A

Ask and answer questions about books!

You can pose questions to the Goodreads community with Reader Q&A, or ask your favorite author a question with Ask the Author.

See Featured Authors Answering Questions

Learn more