Monika Samarth’s Reviews > Madhav Kyan Nathi > Status Update
Monika Samarth
is on page 55 of 207
તમે તો મથુરા જશો અને તમને કૃષ્ણ મળશે, નારદ! અમને અમારી આંખનું તેજ નહિ મળે. જશોદાને એનો દુલારો નહિ મળે. આ કૃષ્ણનો મુગટ - એ હવે કોણ પહેરશે ? આમાંનો અવકાશ અમારા પ્રાણને શોષતો જશે. અને આ વાંસળી - એ કોઈ વગાડશે નહિ અને અમારા હ્રદયમાં એકએક વીંધ પડતાં જશે !
— Mar 07, 2019 02:30AM
Like flag
