Goodreads helps you follow your favorite authors. Be the first to learn about new releases!
Start by following Sparsh Hardik.
Showing 1-2 of 2
“તું સારી રીતે જાણે છે, કે અસ્તિત્વ વિશે મારો વિચાર ન તો દેહ સાથે જોડાયેલો છે, ન તો આ જગત સાથે. તું જેને પ્રેમ કરે છે એ રિબેકા કદી નહીં મરે. આ નહીં તો કોઈ અન્ય સ્વરૂપમાં, આ સ્થળે નહીં તો ક્યાંક બીજે, તે સદાય જીવંત જ રહેવાની. મને ખબર છે, કે તને બીજાં કોઈ વિશ્વમાં અને બીજાં કોઈ સ્વરૂપમાં શ્રદ્ધા બેસતી નથી. તારે મને અહીંયાં, આ જ વિશ્વમાં પામવી છે. આ નાશવંત જીવનમાં, આ નાશવંત દેહમાં અને આ નાશવંત ક્ષણોમાં. પણ, તું મારાં પર વિશ્વાસ રાખજે, કે હું સદાય જીવંત જ છું, મારું ચૈતન્ય કદી નહીં મરે.”
― નિર્ગમન
― નિર્ગમન
“સંસાર એવા માણસોથી ભર્યું પડ્યું હતું, જે દિલ અને દિમાગ પર હજારો પ્રકારનો ભાર ઉઠાવીને આખીયે જિંદગી કાઢી નાખતા અને એ ભાર એવા અંધારભર્યા, ક્રૂર અને શેતાની રહસ્યોનો હતો, જે કોઈની પણ સામે ખુલ્લાં કરવાં વિશ્વનાં હિતમાં જરાય ન હતું.”
― સેઇટિઝ
― સેઇટિઝ





