Manisha Gala
Goodreads Author
Born
in Mumbai, India
Genre
Member Since
May 2012
URL
https://www.goodreads.com/manishagala
To ask
Manisha Gala
questions,
please sign up.
Popular Answered Questions
|
Vaarasdaar: વારસદાર
—
published
2020
—
2 editions
|
|
|
Money Game: મની ગેમ
—
published
2019
—
2 editions
|
|
|
Facebook mana Chahera
—
published
2016
—
3 editions
|
|
|
Diksha
—
published
2022
—
3 editions
|
|
|
Jainism : Life Science
—
published
2021
—
2 editions
|
|
|
Jainism: FAQs
—
published
2022
|
|
Manisha’s Recent Updates
|
Manisha
rated a book it was amazing
|
|
| ભગવતી સૂત્ર ખુબ જ અઘરું સૂત્ર છે. જેણે જૈન ધર્મનો વ્યવસ્થિત પૂર્વાભ્યાસ કર્યો હોય તે જ તેને વાંચી કે સમજી શકે. તોય આ ભાગમાં કેટલાક વિષયો એવાં હતાં જ જેને સમજવા યોગ્ય વ્યક્તિ કે ગુરુનું માર્ગદર્શન જોઈએ. | |
|
Manisha
rated a book liked it
|
|
| આ એ જમાનાની વાત છે જયારે અલગ જ્ઞાતિ કે ધર્મની વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે મોટા સામાજિક વિરોધનો સામનો કરવો પડતો. કેતન અને સુલભા આવાં જ પ્રેમીઓ હતાં જેમને માટે સમાજના ચઢાણ કપરાં હતાં. શરૂઆત ઠીક રહી, પરંતુ પછી વાર્તાની ગતિ ધીમી પડી ગઈ. રસ પણ ઓછો થતો ગયો ...more | |
|
Manisha
rated a book liked it
|
|
|
નામ બડે ઔર દર્શન છોટે! LGBTQA + કોમ્યુનિટીને ધ્યાનમાં રાખીને લખાયેલી આ નવલકથા સેક્સુઆલિટીના પ્રોબ્લેમ્સ કરતાં પરિવારના 'આવી' વ્યક્તિ તરફના અભિગમ તરફ વધારે ઢળેલી લાગી. એક બ્રોકન ફેમિલીનું બાળક, જે કદાચ જુદું સેક્સુઅલ પ્રેફરન્સ ધરાવતું ન હોત તોય એણે આવી ...more |
|
|
Manisha
rated a book it was amazing
|
|
|
એક વાર અચૂક વાંચવા જેવું પુસ્તક! ક્લાસિક તેને જ કહેવાય જે કાલખંડની પેલે પાર જઈને ઊભું હોય; એટલે કે કોઈપણ સ્થળ, કાળ કે ક્ષેત્રમાં એ પોતીકું લાગે. સોથીય વધુ વર્ષો પહેલાં લખાયેલ આ પુસ્તક આજેય એટલું જ મજાનું લાગે છે, કારણ કે એમાં એવી માનવીય સંવેદનાઓ ગૂંથા ...more |
|
|
Manisha
has read
|
|
|
Manisha
is currently reading
|
|
|
Manisha
rated a book it was amazing
|
|
|
A must read for wildlife lovers! વન્યપ્રાણી પ્રેમીઓ માટે અચૂક વાંચવા જેવું પુસ્તક! ગિરનાં સિંહોની દુનિયામાં ડોકિયું કરાવતું આ પુસ્તક માત્ર આંકડા અને અહેવાલથી ઉપર ઉઠીને અનેક વન્યપ્રાણીઓની સંવેદનાના વિશ્વમાં વાચકને ડૂબકી મરાવે છે. પ્રથમ 2-3 પ્રકરણોમાં થો ...more |
|
“બાળકો પતંગ જેવા હોય છે. એમને ખૂબ ઉંચે ઉડવું હોય છે, દૂર દૂર સુધીની દુનિયા જોવી હોય છે. મા-બાપની ફરજ છે કે એમની ડોર પોતાના હાથમાં રાખી એમને જમીન સાથે જોડાયેલા રાખવા. પવન અનુકૂળ હોય તો ઢીલ છોડવી, પણ ગોથા ખાવા લાગે તો ડોર થોડી ખેંચી લેવી. કપાવાનો ભય હોય તો થોડે દૂર પણ ખસેડી લેવી કારણ કે કપાયેલી પતંગનું ભવિષ્ય અકળ હોય છે. કોઈ સારા હાથમાં પડે અને ફરી ઉડવા માંડે તો વાંધો નહિ પણ કશે ફસાઈને તૂટી-ફૂટી જાય તો એ નુકસાન કાયમી હશે.”
―
―
Goodreads Librarians Group
— 315638 members
— last activity 0 minutes ago
Goodreads Librarians are volunteers who help ensure the accuracy of information about books and authors in the Goodreads' catalog. The Goodreads Libra ...more
Gujarati Book Readers
— 87 members
— last activity Aug 31, 2025 09:27AM
Lets Unite All Gujarati book readers, Share your reviews on Gujarati Novels. Please invite your friends who love to read Gujarati novels
Gujarati Language Book Lovers
— 17 members
— last activity Sep 07, 2012 03:27AM
Here all Members are Invited to share a Interesting Book Titles which wrote in Gujarati and if possible pl.share details abt books and publishers
Gujarati Books Readers Group
— 5 members
— last activity Aug 31, 2025 09:26AM
Gujarati Books Lovers Group!!! for die hard Gujarati Books lovers! Gujarati literature is huge and amazing.
Comments (showing 1-4)
post a comment »
date
newest »
newest »
Releasing my audiobook 'Facebook mana Chahera' on YouTube....It's first chapter will be released this Friday.
Please check videos for teasers.
ફેસબુકમાંના ચહેરા(FESBOOKMANA CHAHERA)
Get the e-book at :
http://www.e-shabda.com/Fesbookmana-C...
Get the book at :
Gurjar Sahitya Bhavan
Gandhi Marg, Ahmedabad-380001
Tel - 079-22144663,079-22149660
OR
Gurjar Sahitya Prakashan
102, Landmark Bldg.,
Prahlad Nagar, Ahmedabad-380015
Tel - 079-26934340,+91-9825268759
Order online : (Coming Soon)
1938 માં લખાયેલ પુસ્તક હિમાલયનો પ્રવાસમાં કાકા સાહેબ કાલેલકરે ભારતના વિવિધ પ્રાંતમાંથી પ્રયાગરાજ આવતા યાત્રાળુઓનું વર્ણન કર્યું છે. વાંચીને લાગે છે કે આજે 80 વર્ષ પછી પણ પ્રાંતીય લાક્ષણિકતાઓ ખાસ બદલાઈ નથી. "સાધારણ રીતે આપણે સિંધીઓને જોઈએ છીએ ત્યારે અરધા અંગ્રેજ ને અરધા પારસી જેવા દેખાય છે. પણ તીર્થક્ષેત્રમાં અત્યંત ભાવિકતા બતાવનારા અને ભક્તિથી ગળગળા થનારા યાત્રાળુઓમાં સિંધનો નંબર પહેલો આવે. મહારાષ્ટ્રીઓ થોડા વખતમાં અને થોડે ખરચે વધારે કેટલું જોવાય અને કેટલા પુણ્યનો સંચય થાય એ તરફ જ નજર રાખનારા હોય છે. ગુજરાતીઓ હંમેશા ખાવાપીવાની સગવડની શોધમાં ફરતા દેખાય છે. અને બંગાળીઓ પોતાનો ભક્તિનો ઊભરો આખી દુનિયાની નજરે બરાબર પડે એ વિષે વધારે ઇંતેજાર દેખાય છે. મદ્રાસીઓ મોઢા પરથી દેખાય છે હોશિયાર, પણ હિન્દી ન જાણતા હોવાને લીધે અને એમના વિચિત્ર રિવાજ અને પોશાકને લીધે રોઝ જેવા જ્યાં ત્યાં ફરતા દેખાય છે. મજૂરો અને ગાડીવાળાઓ સાથે એમને બનતું જ નથી.
સંયુક્ત પ્રાંતના લોકોને માટે પ્રયાગ કંઈ પારકો મુલક નથી. તેઓ તો રીતસર રૂદાર અંગરખા પહેરીને, માથા પરની ટોપી જરાક ત્રાંસી રાખીને પાન ચાવતા ચાવતા, પોઠિયાની પેઠે બધે ફરતા ફરે છે. અંગ્રેજી ભણેલો માણસ ગમે તે પ્રાંતનો હોય, એની જાત નોખી જ પડવાની. યાત્રાને આવે ઠેકાણે પોતે આવ્યો એમાં પોતાની કેળવણીને કાંઈ એબ લાગી ન હોય એવી મુખમુદ્રા ધારણ કરીને તે અતડો અતડો ફરે છે."
- કાકા કાલેલકર ('હિમાલયનો પ્રવાસ')
Those who like to read books on Jainism may visit http://www.jainelibrary.org. It has more than 13,000 titles in Gujarati, Hindi and English in digital (pdf) format. Books written by well-known maharajsahebs and scholars are included here regardless of which stream of Jainism they follow (Sthanakvasi, Dehravasi, Digambar, Shrimad etc etc). You may download book(s) of your choice for free. It's a completely non-commercial initiative.














































